કપરાડા માં પકડાયેલ કેમિકલ ટેન્કર મંગલમ ડ્રગ્સ ઓર્ગેનિક કંપનીના ,મેનેજર સહિત 4 સામે ફરિયાદ નોંધાતા ચકચાર
કપરાડા તાલુકા માં થોડા દિવસ પૂર્વે વહેલી પરોઢિયે કુંભ ઘાટ નજીક ટેન્કર માં કેમિકલ ભરી માર્ગ નજીક માં ટેન્કર ધીમી ગતિ એ ચલાવી તેનો વાલ્વ ખોલી દઈ ખુમ્ભ ઘાટ ચડતા આખું ટેન્કર વરસાદી પાણી ની જતી ગટર માં ખાલી કરી દેવાનું કૌભાંડ ચાલતું હતું જે અંગે સ્થાનિકો ને જાણકારી મળતા લોકોએ વહેલી પરોઢિયે 4 વાગ્યે … Read more




