ધરમપુરના ધારાસભ્ય દ્વારા નાની વહીયાળ રાજમહેલના પુનરુત્થાન માટે મંત્રીશ્રીને અરજી

ધરમપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય  આરવિંદ છોટુ ભાઈ પટેલે વલસાડ જિલ્લાના નાની વહીયાળ ગામમાં આવેલા ૨૦૦ વર્ષ જુના ઐતિહાસીક કુશળ કુવરબા રાજમહેલના નવીનીકરણ કરી તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરાને રજૂઆત કરી છે આ ઐતિહાસિક રાજમહેલ વર્ષ ૧૯૫૯થી ૨૦૧૪ સુધી દક્ષિણ ગુજરાત પછાત વર્ગ મંડળ દ્વારા … Read more

વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના અભિગમને લઈ લોકોને મળશે સારા રોડની સુવિધા 

લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાસંદશ્રી ધવલભાઈ પટેલ દ્રારા વલસાડ જીલ્લા કલેકટર શ્રી ભવ્ય વર્માને તેમજ દિલ્હી ખાતે હાઈવે ઓથોરીટી ના ઉચ્ચ અધિકારીઓને સતત સંપર્ક કરી જીલ્લાના નાગરિકોની માર્ગ સુરક્ષા અને રસ્તાની સારી સગવડતાઓ માટે મહત્વનો નિર્ણય જાહેર કરાવવામા આવ્યો. વલસાડ જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઇવે નં. 48, 848,56 ઉપર પડેલ ખાડા ને કારણે … Read more

error: Content is protected !!