Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વડોદરામાં તિરંગાની આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી

[ad_1] – પરેડમાં 12 કુમકોએ ભાગ લીધો, વડોદરામાં પ્રથમ વખત મહિલા પોલીસ અધિકારીએ પરેડનું નેતૃત્વ કર્યું વડોદરા તા. 26 વડોદરાના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73માં જનસત્તાક દિનની દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી પ્રદીપભાઇ પરમારે રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો અને પોલીસ બેંડની રાષ્ટ્રગીતની સૂરાવલી વચ્ચે સલામી આપી હતી. તેમની … Read more

બે દિવસના ઘટાડા પછી કોરોનાના કેસમાં ૫૪૭ નો વધારો : નવા ૩,૮૦૨ કેસ નોંધાયા

[ad_1] વડોદરા,બે દિવસના ઘટાડા પછી આજે ફરીથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે.ચોવીસ કલાક દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે ગઇકાલ કરતા ૮૫ ઓછા  ટેસ્ટિંગ કર્યા હતા.કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા બાવીસ હજાર અને ક્વોરન્ટાઇન દર્દીની સંખ્યા ૧૫ હજારને પાર થઇ ગઇ છે. કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઇને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રોજ અલગ અલગ વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં … Read more

જામનગરના એક કુખ્યાત બુટલેગરે સીટી-એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર હુમલો કરી દેતાં પોલીસ બેડામાં ભારે દોડધામ

[ad_1] – દારૂના કેસમાં અદાલત સમક્ષ હાજર થયા પછી પોલીસ પૂછપરછ દરમિયાન સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં હંગામો મચાવી પોતાનું માથું દીવાલ માં અથડાવ્યું – હાથમાં રહેલી હાથકડી વડે પી.આઇ. પર હુમલો કરી દેતાં એક આંગળીમાં ફ્રેકચર થયું: બીજા હાથમાં ઇજા: પોલીસે ગુનો નોંધ્યો જામનગર, તા. 26 જામનગરના સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં ગઈકાલે એક … Read more

જામનગર શહેર અને જિલ્લામાં આન-બાન-અને શાનથી 73માં ગણતંત્ર દિવસની ઉજવણી

[ad_1]  – ધ્વજવંદન તેમજ પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા: કોરોના ગાઈડ લાઇનની ચુસ્ત અમલવારીની જામનગર, તા. 26 જામનગર શહેર અને જિલ્લામાં દેશના 73માં ગણતંત્ર દિવસની આન-બાન-શાનથી ઊજવણી કરવામાં આવી છે, અને શહેરના તમામ સરકારી સંકુલો સહિતના સ્થળોએ ધ્વજ વંદન તેમજ પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા છે, અને કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને તમામ સ્થળોએ ગણતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં … Read more

જામનગરના એસટી ડેપોમાંથી આજે સવારે નવજાત શિશુનો ક્ષતવિસત થયેલો મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી

[ad_1] – કોઈ અજ્ઞાત સ્ત્રી દ્વારા ત્યજી દેવાયેલા મૃતદેહને કૂતરાઓએ ફાડી ખાતાં માત્ર અડધું અંગ બચ્યું: પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી જામનગર, તા. 26 જામનગરમાં એસટી ડેપોમાંથી આજે સવારે એક નવજાત શિશુનો મૃતદેહ ક્ષતવિસત હાલતમાં મળી આવ્યો હતો. કોઈ અજ્ઞાત સ્ત્રીએ દીધેલા નવજાત શિશુના મૃતદેહને કૂતરાંએ ફાડી ખાધો હોવાથી અર્ધ શરીરમાં મળી આવ્યો હતો. જેથી ભારે … Read more

જામનગર જિલ્લામાં ફરીથી કોરોનાના કેસ વધ્યા:મૃત્યુ દર પણ વધ્યો: વધુ 446 કેસ નોંધાયા:383 કોરોના મુક્ત થયા:4 દર્દી ના મૃત્યુ

[ad_1] – જામનગર શહેરમાં વધુ 357 લોકો કોરોના સંક્રમિત: 284 દર્દી કોરોના મુક્ત થયા: ગ્રામ્ય વિસ્તારના 89 કેસ સામે 99 દર્દી કોરોના મુક્ત – જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં જામનગર ના એક યુવાન, બે મહિલા તેમજ કલાવડના એક આધેડ સહિત ૦૪ દર્દીઓના મૃત્યુ:અન્ય ૭૪ દર્દીઓ સારવાર હેઠળ: ૪ ગંભીર જામનગર, તા. 26 જામનગર શહેર અને જિલ્લામાં … Read more

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક દારૂના ધંધાર્થીના રહેણાક મકાન પર દારૂ અંગે દરોડો

[ad_1] – મકાનની અંદર બનાવાયેલા ભોંયતળિયામાં છુપાયેલો 81 નંગ ઈંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો કબજે કરાયો જામનગર, તા.26 જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49માં રહેતા એક દારૂના ધંધાર્થીએ પોતાના રહેણાંક મકાનમાં દારૂ નો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસે દરોડો પાડી ભોંયતળિયામાં સંતાડેલો 81નંગ ઇંગ્લિશ દારૂ બાટલી નો જથ્થો કબજે કરી લીધો છે, … Read more

જામનગર શહેરમાં પ્રીકોશન ડોઝ ની કામગીરી 91.19 ટકા

[ad_1] – 15થી 18 વર્ષની વયના તરુણો માટેના ડોઝની 62.35 ટકા કામગીરી સંપન્ન જામનગર તા. 25 જામનગર શહેર-જિલ્લામાં વેક્સિનેશન ની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે ત્યારે આજ સુધીમાં 91.19 ટકા લોકોએ પ્રીકોશન ડોઝ મેળવી લીધો છે. જ્યારે 62.35 ટકા બાળકોએ વેક્સિનેશન કરાવી કરાવ્યું છે. જામનગરમાં કોરોનાના કેસનો રાફડો ફાટયો છે, ત્યારે આરોગ્ય શાખા દ્વારા … Read more

જામનગરની પેઢીની બાકી રોકાતી રકમ વ્યાજ સાથે ચૂકવવા મુંબઇની પેઢીને અદાલતનો આદેશ

[ad_1] જામનગર, તા. 26 જામનગર ની એક પેઢી પાસે થી  રૂ. અગિયાર લાખ થી વધુ ની કિંમત નો બ્રાપાર્ટ્સનો માલસામાન મુંબઈની પેઢીએ ઉધારમાં ખરીદ કર્યા પછી બાકી રકમ ચૂકવવામાં ઠાગાઠૈયા કરાતા હતા. જામનગરની પેઢીએ સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. તે દાવો ચાલી જતા અદાલતે બાકી રકમ વાર્ષિક ૨૪ ટકાના વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવી આપવા … Read more

નલિયા ૪.૮ ડિગ્રી સાથે ઠંડુંગાર : ૯ શહેરમાં ૧૦ ડિગ્રીથી નીચું તાપમાન

[ad_1] અમદાવાદ, મંગળવાર ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં પડી રહેલી કાતિલ ઠંડીની અસર ગુજરાતમાં પણ અનુભવાઇ રહી છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત્ રહેતાં ૯ શહેરમાં ૧૦ ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું છે. નલિયા ૪.૮ ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું છે જ્યારે ગાંધીનગરમાં ૫.૫ ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો રહ્યો છે. હજુ આગામી બે દિવસ કાતિલ ઠંડીનું પ્રભુત્વ યથાવત્ … Read more

error: Content is protected !!