બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં ધરમપુરમાં આક્રોશ પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધતા અત્યાચારો તથા તાજેતરમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની નિર્મમ હત્યાના વિરોધમાં આજે ધરમપુરમાં હિન્દુ સમાજ દ્વારા આક્રોશ પ્રદર્શન યોજાયું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, ધરમપુરના સંયુક્ત આયોજન હેઠળ ત્રણ દરવાજા વિસ્તારમાં સાંજે 7 વાગ્યે યોજાયેલા આ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ … Read more




