Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નાશીક જીલ્લાના પેંઠ પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુન્હામા છેલ્લા ૧૪ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ટોકરપાડા ખાતેથીઝડપી પાડતી કપરાડા પોલીસ

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ની યોજાનાર હોય જેઅન્વયે વલસાડ જિલ્લા તથા બહારના રાજ્યના મિલ્કત સંબંધી ગુનાઓમાનાસતા ફરતા/વોન્ટેડ આરોપીઓ અત્રેના વિસ્તારમા રહેતા હોય તેઓને પકડવાસારૂં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રીવાપી વિભાગ વાપી નાઓએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાનેઆજરોજ અમો તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે પેંઠ પોલીસ સ્ટેશનગુ.ર.નં. ૫૯/૨૦૧૧ ઇ.પી.કો. કલમ … Read more

આજ થી ઉમેદવારી પત્રો ભરવાનો થશે પ્રારંભ

વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ માટે ચૂંટણી નોટિસ જાહેર  એપ્રિલ ૨૬- વલસાડ(અ. જ. જા.) સંસદીય મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને વલસાડ કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા આ લોકસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવી છે. જે મુજબ, (૧)૨૬-વલસાડ (અ.જ.જા) સંસદીય મતદાર વિભાગના ઉમેદવારી પત્રો મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વલસાડને, પ્રાંત કચેરી … Read more

રામ કથા એ જ્ઞાન યજ્ઞ નથી પરંતુ પ્રેમ યજ્ઞ છે; મોરારીબાપુ 

ધરમપુર ખાંડામાં આજે રામ કથાના ત્રીજા દિવસે બાપુએ 60 સંવત સરને વિસ્તૃત પરિભાષિત કરી  સાધુ એ ભીડની વચ્ચે એકાંત શોધી લેવું નહિ તો વિકાર અને વિકૃતિ ઘેરી લે છે ધરમપુર ખાતે ખાંડા ગામે આયોજિત શ્રી રામ કથા માં આજે વ્યાસ પીઠ ઉપર થી મોરારી બાપુએ 60 સંવત સર અંગે ની મહત્વની જાણકારી સાથે વર્તમાન સમય … Read more

તમે જે ખેતી કરો છો ને એ પણ એક યજ્ઞ છે શું મળશે એના વિચાર વગર જમીન માં વાવવું એ પણ યજ્ઞ છે ; મોરારી બાપુ 

આજે દ્વિતીય દિવસની કથામાં બાપુ એ તીર્થની પરિભાષા,યજ્ઞની પરિભાષા અને પ્રકાશ પાથર્યો હતો  મોરારી બાપુના ખાંડા ગામમાં પડેલા પાવન પગલાં ને અને શ્રી રામકથા ને લઈ ને રામ મય બની ગયેલ ગામ માં આજે કથા ના દ્વિતીય દીને બાપુ એ તીર્થવાસી જ્યાં વસવાટ કરે છે એ તીર્થ કેમ અને કોને કહેવાય તે અંગે શ્રોતાજનો ને … Read more

તીર્થક્ષેત્ર કોને કહેવાય ?ખાંડા શ્રી રામ કથાનો દ્વિતીય દિવસ

તીર્થવાસી અને તીર્થક્ષેત્ર કોને કહેવાય જુઓ શુ કહ્યું મોરારી બાપુ એ ..રામ નામનો મહિમા કલિયુગ માં કેવો છે તે અંગે પણ વિસ્તૃત માહિતી આપી બાપુએ..

ખાંડા તિર્થવાસી ક્ષેત્રમાં મોરારીબાપુની ક્ષમાયાત્રાની બીજા ચરણની  શ્રી રામકથાનો થયો ભવ્ય પ્રારંભ

પોથીયાત્રામાં આદિવાસી સમાજમાં નૃત્ય વાદ્યો સાથે સેંકડો લોકો જોડાયા ધરમપુરના ખાડા ગામેથી આજે મોરારીબાપુની કથા નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો બપોરે 4:00 વાગ્યે કથાના મનોરથી જગદીશભાઈ અને વીણાબેન ના ઘરેથી નીકળેલી પોથી યાત્રા માં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ગામના લોકો શ્રોતાજનો તેમ જ દૂરથી આવેલા અનેક લોકો જોડાયા હતા.પોથી યાત્રામાં આદિવાસી નૃત્ય અને … Read more

ધમપુરના યુવાનોને જી.આર.ડીમાંનોકરી આપવાની લાલચે છેતરપિંડી વાંસદના યુવક સામે પોલીસ ફરિયાદની તજવીજ

ધરમપુર તાલુકાના૧૦૦ કરતાં વધારે યુવાનોનેજીઆરડીમાં નોકરી અપાવવાનીલાલચ આપી વાંસદના એક યુવક દીઠ ૮૨૬૦ કે તેથી વધુ રૂપિયા પડાવી લીધાહોવાની ધરમપુર પોલીસ મથકેફરિયાદ થતા એક તબક્કે પોલીસમથકે પણ આશ્ચર્ય સર્જાયું હતુનોકરીની લાલચમાં રૂપિયા ગુમાવીરહેલ જાદવ અજય રમેશ સહિત કુલસાત જેટલા યુવાનો એ ધરમપુરપોલીસ મથકે ફરિયાદ કરી છે. પોલીસ મથકે આપેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વાસદા તાલુકાનાકંસારીયા ગામે … Read more

error: Content is protected !!