Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર પોલીસે રાત્રે અઢી વાગ્યે ઉકતા વિસ્તારમાં રેઇડ કરી ચકલી પોપલીનો જુગાર રમતા ચારને ઝડપી લીધા

અંતરીયાળ ગામોમાં હવે લગ્નના માહોલ હોય એવા ગામોમાં ખેતરોમાં રીતસરના ટોળે વળી લોકો ગોળ કુંડાળા માં બેસી ને ચકલી પોપલીનો જુગાર રમે છે જેમાં યુવા ધન અધોગતિ તરફ ધકેલાઈ રહ્યું છે ત્યારે સમગ્ર બાબતની બાતમી ધરમપુર પોલીસને મળતા પોલીસે રેડ કરતા સ્થળ જુગાર રમાડી રહેલા 4 ઈસમો ને દબોચી લીધા હત ધરમપુર પોલીસના પી એસ … Read more

કપરાડા તાલુકાના માંડવા ગામે સોમવારે યોજાનાર ગ્રામ સભા વિવાદિત બનશે

કપરાડા તાલુકાના માંડવા ગામે છેલ્લા કેટલાક સમય થી સ્ટોન ક્રશીંગ પ્લાન્ટ પ્રોજેકટ ભારે વિવાદ માં છે સ્થાનિકો દ્વારા તેને ચાલુ કરવા સામે વિરોધન શૂર ઉઠી રહ્યા છે ત્યારે ગ્રામ સભામાં ફરી આ મુદ્દો વધુ ગરમાશે એવી ચર્ચા ઓ ઉઠી છે માંડવા ગામે છેલ્લા કેટલાક સમય થી સ્ટોન ક્ર શીંગ પ્લાન પ્રોજેકટ સામે સ્થાનિકો નો વિરોધ … Read more

રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામ મોકૂફ રખાયું, નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે

અમદાવાદ, 25 ફેબ્રુઆરી, 2023: રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામના આયોજકોને જાણકારી આપતાં ખેદ થાય છે કે અનિવાર્ય કારણોસર કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ અધિકારીઓની બહાદુરી અને સારી સેવાઓનું સન્માન કરવાના ઉદ્દેશ્ય સાથે રક્ષક – એક શામ ગુજરાત પોલીસ કે નામની કલ્પના કરાઇ હતી. અમે સમાજ પ્રત્યે તેમના બલિદાન અને … Read more

વાપી કોટક મહિન્દ્રા બેંકના બ્રાન્ચ હેડે આપઘાત કરી લેતા ચકચાર

વલસાડ તાલુકાના જૂજવા ગામે રહેતા અને વાપીના ચલા સ્થિત કોટક મહેન્દ્ર બેંકના બ્રાન્ચ હેડ (મેનેજર) ગુરૂવારે બપોર પછી પોતાના મકાનમાં પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાઇને આપઘાત કરી લેતા ગામમાં ભારે ચકચાર મચી હતી. લગ્નેત્તર સંબંધમાં પતિ છેલ્લા ત્રણ માસથી ચાલી જતા ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યુ હોવાનું મનાય રહ્યું છે.વલસાડના જૂજવા ગામે કુબેર રેસિડન્સીમાં … Read more

માતૃભાષા મહોત્સવ ધરમપુરમાં યોજાયો..

મહેકે માતૃભાષા ‘ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડ તથાસાહિત્ય પ્રભાત, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયો.. પ્રારંભે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના અધ્યક્ષશ્રી ભાગ્યેશ  જહા સાહેબનો પ્રેરક સંદેશો સૌએ સાંભળ્યો. ધરમપુર શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પરિસરમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી *મહેકે માતૃભાષા* એવા સુંદર નામ સાથે કવિ સંમેલન યોજી … Read more

ધરમપુરમાં આસુરા સર્કલ થી લઈ નાની વહિયાલ સુધી નાનાપોઢા માર્ગમાં પડેલ ખાડા કોઈ નો ભોગ લેશે

ચોમાસા દરમ્યાન હાઇવે હોથોરિટી ના અધિકારીઓએ વાહન ચાલકોને ફ્રી માં કમર નો દુખાવો આપ્યા બાદ હવે ચોમાસુ ગયા ને પણ 5 માસ થયા છતાં રોડ ઉપર માત્ર પંચર કરી દેવાયા તે પણ હવે ઉખડી જતા ઊંડા ખાડા પડી ગયા છે અહીં જો કોઈ વાહન ચાલક પડે તો સીધી ટીકીટ કપાઈ જાય એમ છે પણ એ.સી. … Read more

વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ધરમપુર ખાતે કવિ સંમેલન યોજાશે

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડ તથા સાહિત્ય પ્રભાત, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસે આયોજિત માતૃભાષા મહોત્સવ અંતર્ગત મહેક માતૃભાષાની કવિ સંમેલન મા કવિગણ પૈકી અરવિંદ ભટ્ટ, કિરણસિંહ ચૌહાણ( સંચાલક), પ્રજ્ઞા વશી, ડૉ. હરીશ ઠક્કર ૨૦૨૩ને મંગળવારના રાત્રે ૦૮.૩૦ કલાકે લક્ષ્મીનારાયણમંદિર ખાતે  મંદિરના પરિસરમાં, મોટા બજાર, ધરમપુર ખાતે પધારશે. જે અંગે … Read more

“રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ

અમદાવાદ: તારીખ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ “રક્ષક” એક શામ ગુજરાત પોલીસ કે નામ કાર્યક્રમ કર્ણાવતી ક્લબ ખાતે સાંજે ૬:૩૦ વાગે યોજાવાનો છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત પોલીસ માટેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં ગુજરાત પોલીસનું મનોબળ વધારવા માટે હિમાચલ પ્રદેશ પોલીસનું પ્રખ્યાત બેન્ડ “હાર્મની ઓફ ધ પાઈન્સ” પરફોર્મ કરવા માટે આવી રહ્યું છે … Read more

ડો.કે.સી.પટેલના ગામ સુધી રોડ બનાવી કોન્ટ્રકટર ગાયબ

પારડી ભેંસલા પાડા થી ડો.કે સી પટેલના ગામ સુધી રોડ બનાવાયા બાદ રોડનનું કામ અધૂરું છોડી કોન્ટ્રકટર ગાયબ થઈ જતા રાહદારી અને વાહન ચાલકોને ધૂળ ખાવાનો વારો આવ્યો છે રોડને બંને બાજુ ખોદી  કાઢી ધૂળ નાખી જતા રોડ ઉપર વાહનો પસાર થતા માત્ર ધૂળની ડમરી ઓ ઉડી રહી છે  પ્રજાના પ્રતિનિધીને આવા અધૂરા કામો નયન … Read more

error: Content is protected !!