Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર કોઠી ફળીયા થી વરલી મટકાનો જુગાર રમતા 4 ઝડપાયા

ધરમપુર કોઠી ફળીયા વિસ્તારમાં ધરમપુર પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામ આલા અને માણસો જુગાર પ્રવૃત્તિ અંગે રેઇડ કરવા નીકળ્યા હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે કોઠી ફળીયા ખુલ્લા મેદાનમાં જુગાર રમતા હોય પોલીસે રેઇડ કરતા વરલી  મટકા નો જુગાર રમતા રમાડતા હોય સ્થળ ઉપર થી 4 ઈસમો દિપક ઉર્ફે કાળિયો ભીખુ … Read more

ધરમપુર પાલિકાના લોગોમાં હવે રાજ્યા રોહણ ગેટના સિમ્બોલનો સમાવેશ થશે

ધરમપુર નગર બહાર સને 1923 માં તૈયાર થયેલ રાજ્યા રોહણ ગેટ ને 100 વર્ષ પૂર્ણ થતાં પાલિકા દ્વારા આજે એક વિશેષ કાર્યક્રમ યોજી રાજવી વંશના વંશજો ને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ હેમંત કંસારા એ સ્ટેજ ઉપર … Read more

ધરમપુર તાલુકામાં વિશ્વ મેલેરિયા દિને જાગૃતતા રેલી કાઢી ઉજવણી કરાઈ

ધરમપુર તાલુકામાં વિશ્વ મેલેરિયા દિવસની તા. ૨૫ એપ્રિલે ઉજવણી થઈ. ધરમપુર તાલુકામાં મેલેરીયા નાબુદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે સવારે ૯ વાગ્યે ધરમપુર બ્લોક હેલ્થ ઓફિસથી આરોગ્ય કર્મીઓની રેલી કાઢવામાં આવી. જે બ્લોક હેલ્થ ઓફિસથી પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયત થઈ બજારમાંથી નીકળી એસટી ડેપો થી પરત ધરમપુર સ્ટેટ હોસ્પિટલ પર પહોંચી. જ્યાં લોકોમાં … Read more

ફરી પડી શકે છે કે મોસમી વરસાદ જુઓ ક્યાં કરાઈ છે આગાહી

આ વર્ષે ઉનાળાની શરૂઆત જ કમોસમી વરસાદથી થઈ હતી. સમગ્ર માર્ચ મહિનામાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનાના અંતમાં ફરી માવઠું થશે અને મે મહિનાની શરૂઆતના દિવસો પણ આ માવઠાની સાથે જ પસાર થવાની સંભાવના વધી ગઈ છે સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં રાજ્યમાં ભારે … Read more

વિશ્વ પુસ્તક દિન નિમિત્તે ધરમપુરના આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન

વિશ્વ પુસ્તક દિન નિમિત્તે ધરમપુરના આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક સાહિત્યો વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવામાં આવ્યા છે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે ધરમપુરના આંબાતલાટ ખાતે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના ફંડ અને સોશ્યલ ટ્રસ્ટ વલસાડના સૌજન્યથી અને RAINBOW WARRIORS DHARAMPUR, ગ્રામ પંચાયત, આંબાતલાટ અને જય બજરંગબલી યુવક મંડળ, આંબાતલાટ સંચાલિત “ઉમિયા વાંચન કુટિર”નું … Read more

ધરમપુર ભેંસદરા ખાતે આવેલા જગનેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન થયું

ધરમપુર નજીકમાં આવેલા ભેંસધરા ખાતે જગનેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં સર્વ પિતૃ મોક્ષર્થે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન તારીખ 19 એપ્રિલના રોજ થી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે વ્યાસ પીઠ ઉપર થી કથાનું સંગીતમય વાણીમાં રસપાન આંતર રાષ્ટ્રીય કથાકાર પૂજ્ય શરદભાઈ વ્યાસ કરાવી રહ્યા છે કથાના આજે 5 માં દિવસે શરદભાઈ એ વ્યાસ પીઠ ઉપર થી … Read more

રાજપુરી તલાટ નજીક ઇકો અને ટ્રક વચ્ચે અકસ્માત ઇકોમાં સવાર 4 બાળકો સહિત ને સામાન્ય ઇજાઓ જ્યારે એક મહિલાને સુરત ખસેડાઇ

રાજપુરી તલાટ ઠાકર ફળીયા કરંજવેરીથી પાણી કડક તરફ જતા રોડ ઉપર ઇક્કો કાર ચાલકે કાબુ ગુમાવતા શેરડી ભરેલી ટ્રક સાથે આથડાઈ જેમાં ઇકોમાં સવાર નાના બાળકો સહિત 6 થી વધુને નાની મોટી ઇજાઓ થઈ જેમાં એક મહીલાને સારવાર અર્થે સુરત હોસ્પિટલ ખસેડાઇ છે ઇકકોમાં ફસાયેલા ચાલકને સ્થાનિકોએ બહાર કાઢ્યો રામદાસભાઇ ડોડુંભાઈ વામણે પોલીસ ફરિયાદ નોંધાવી … Read more

વાપી તાલુકાના પંડોર ગામે રોડ ઉપર પડેલા ખાડા કોઈનો ભોગ લેશે ત્યારે કદાચ તંત્ર જાગાશે

પારડી અંબાચ પંડોર થઈ ને કરવડ ને જોડતા મુખ્ય માર્ગ માં પંડોર કોલક નદીના બ્રિજ ઉપર થી છેક રાતા ખાડી સુધીના માર્ગમાં એટલી હદે ઊંડા ખાડા પડયા છે કે વાહનો મંથર ગતિએ ચાલવાની ફરજ પડે છે મોટા ભાગે બગવાડા ટોલ ટેક્સ બચાવવા રેતી કપચી માટી ભરીને ઓવરલોડ જતા વાહનોને કારણે માર્ગ માં પડેલા ખાડા વધુ … Read more

એલ.પી.સવાણીના સંચાલક ધર્મેન્દ્ર સવાણીએ એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતા પૂર્વક પૂર્ણ કર્યો

સુરત: ડાયમંડ અને ટેકસટાઇલ સિટી તરીકે વિખ્યાત સુરત શહેરના લોકો હવે એડવેન્ચર માં પણ આગેકૂચ કરી રહ્યા છે. તાજેતરમાં અતિ કઠીન અને પડકારોથી ભરપૂર એવો એવરેસ્ટ બેઝ કેમ્પ એલ.પી.સવાણીના સંચાલક ધર્મેન્દ્રભાઈ સવાણી સહિત છ સુરતીઓ જયેશભાઈ પટેલ, રાજેશભાઈ મોરડિયા, શૈલેષ સવાણી, શ્રેયાંશ શાહ, સ્મિતલ શાહ અને જ્હાનવી ગોહિલએ સફળતા પૂર્વક પૂર્ણ કરી સુરત અને ગુજરાતનું … Read more

ચીખલી વ્હોરા સમાજ દ્વારા પવિત્ર રમઝાન માસ અને ધર્મગુરુના જન્મદિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો સાથે વિચારગોષ્ઠિ ગોઠવવામાં આવી.

નાનકડા પણ શાંતિપ્રિય, શિસ્તબદ્ધ,લાગણીશીલ અને દેશભક્ત એવા દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ ડો.સૈયદના મુફ્ફદલ સૈફુદીનજીના 80 મા જન્મદિવસની ઉજવણી અને રમઝાન માસની મોટી રાતનાં પ્રસંગ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજ્યની ટીમને ચીખલી દાઉદી વ્હોરા સમાજ તરફથી લાગણીશીલ આમંત્રણ પ્રાપ્ત થતાં સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા અને સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લાના પ્રમુખશ્રી ડૉ.નિરવ ભુલાભાઇ … Read more

error: Content is protected !!