શ્રી વિદ્યાનિકેતન સ્કૂલમાં ડ્રગ અવેરનેસ અને સાયબર અવેરનેસ ના કાર્યક્રમ યોજાયો
એક સક્ષમ અધિકારીની આપણી શાળામાં ઉપસ્થિતિ થાય એ આપણું સૌભાગ્ય ગણાય. જ્યાં પ્રજાની રક્ષા થાય એવા અધિકારી અને આપણા પ્રિય એવા ડી.વાય.એસ.પી બી .એન. દવે સર નું શ્રી વિદ્યાનિકેતન શાળાના ડાયરેક્ટર/ મેનેજિંગ ટ્રસ્ટી ડો. મિતલ ધાખડા મેમ તથા શાળા પરિવારે ખૂબ જ લાગણીથી ઊર્મિ ભર્યું સ્વાગત કર્યું.અમારી શાળામાં ડ્રગ અવેરનસ અને સાઇબર અવેરનસના પ્રોગ્રામ સાથે … Read more




