Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કપરાડામાં મોડે મોડે સરપંચ સંઘની ચૂંટણી નું આયોજન, અનેક મુરતિયા સજ્જ

સરપંચની ચૂંટણી પૂર્ણ થઈને લાંબો સમય વીત્યા બાદ કપરાડામાં સરપંચ સંઘની ચૂંટણી યોજવાની યાદ આવી  આગામી તારીખ 2 જુન ના રોજ કપરાડા માં સરપંચ સંઘની ચૂંટણી યોજવા જઇ રહી છે .જે માટે રાત્રી વાટાઘાટો અને બેઠકોનો દોર શરૂ થયો છે એમાં પણ કેટલાક સરપંચ તો માત્ર રબર સ્ટેમ્પ જ રહેશે ની ચર્ચા ઉઠી છે.કેટલાક સરપંચો … Read more

સુખાલા સાઈ મંદિરનો 13 અને રાધા કૃષ્ણ મંદિરનો 12 મો ભવ્ય પાટોત્સવ ઉજવાશે

સુખાલા ગામે દરેક ભાવિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા એવા સાઈ મંદિર નો 13મો પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે માટે ની પૂર્વ તૈયારી ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે  સાઈધામ- સુખાલા(ગાર્ડન)માં નિર્મિત સાઈમંદિર નો 13 મો , રાધાકૃષ્ણ મંદિર નો 12 મો અને સીતારામ મંદિર નો 11 મો પાટોત્સવ પૂજા તા-1/6/2022 ના બુધવાર … Read more

વલસાડ માં રોટરી ફિઝિયોથેરાપી સેન્ટર નું ઉદઘાટન ડો.રાજદીપ સિંહ ઝાલા સાહેબના હસ્તે કરવામાં આવ્યું

રોટરી ક્લબ ઓફ વલસાડ ના સૌ પ્રથમ કાયમી પ્રોજકટ તરીકે રોટરી ફિઝિયોથેરાપી સેન્ટર સ્વ યોગેશ પરીખ નવદીપ ઘરઘંટી વાળની યાદ માં ખુલ્લું મૂકવામાં આવ્યું છે . જેમાં એકદમ રાહત દરે સમાજ ના દરેક વર્ગ ના લોકો ને અદ્યતન સગવડ મળી રહે તેવા હેતુથી શરૂ કરવામાં આવ્યું છે . આ પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ ચેર ડો . … Read more

ટીટોડીએ પાંચ ઇંડા મુકતા ચોમાસુ વહેલુ અને સારૂ જવાના એંધાણ

કપરાડાના નાનાપોઢા ગામે લુહાર ફળિયામાં શૈલેષ ઠાકરે ના ઘરની દીવાલમાં ટીટોડીના પાંચ ઇંડા મળતા ગ્રામ્ય વિસ્તારોમાં આદિકાળથી માન્યતા મુજબ જેમ વડીલો આગાહી કરી છે. સમયસર અને સારા વરસાદના પ્રાકૃતિક એંધાણ પ્રાપ્ત થયા છે. નાનાપોઢા ગામે ઘરની દિવાલમાં 5 ઈંડા અને ગાંવિત ફળિયા ની આંબાવાડીમાં  ટીટોડીના એક બે નહીં પણ પુરા પાંચ ઈંડા મળી  આવ્યા હતા. … Read more

ઈન્સ્ટાગ્રામમાં પાંગરેલા પ્રેમનો કરુણ અંજામ, પ્રેમીએ પ્રેમિકાને ગળે ટુંપો દઈ મોતનિપજાવ્યા બાદ પોતે પણ તળાવમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું

યુવાનીની ઉમરે ઉભેલા કિશોર કિશોરીઓ સોસીયલ મીડિયાનો ઉપયોગ કરlવાનો ટ્રેન્ડ વધી ગયો છે વળી આજની જનરેશન ફિલ્મી હીરો હિરોઈન ને જોઈ વર્ચુઅલ વર્લ્ડમાં પ્રવેશીને પ્રેમમાં પડતા થયા હોય આ પ્રેમ માત્ર ભ્રામક જેવો જ હોય છે.અને અંતે હૃદયભગ્ન થતા ના કરવાનું કરી બેસતા હોય છે આવો જ એક કિસ્સો વલસાડના જીલ્લામાં બનવા પામ્યો   અલગ અલગ … Read more

કપરાડા મોટી વાહિયાળના મહિલા સરપંચને પતિ દેવે કેમ માર્યો લાકડા વડે માર…અને પછી જે થયું ..

મોટી વાહિયાળ ગામના મહિલા સરપંચના પતિદેવને ગામની અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય ઝગડો કરી પત્નીને લાકડાના ફટકા મારતા ચક્કર આવતા મહીલા સરપંચ જમીન પર ઢળી પડી જેને પગલે તેને 108 માધ્યમ થી નાનાપોઢા સરકારી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી હતી જેને માથાના અને પીઠના ભાગે ઈજાઓ થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે  કપરાડા તાલુકાના મોટી … Read more

પત્રકાર વેલફેર એસોસીએશન, વલસાડ દ્વારા મીડિયા એવોર્ડ સમારંભ નું આયોજન.

મીડિયાકર્મીઓને પ્રોત્સાહન મળે અને પોતાની ફિલ્ડમાં શ્રેષ્ઠ કામ  કરવા માટેની ભૂખ જાગે તે હેતુ થી પત્રકાર વેલફેર એસોસીએશન, વલસાડ દ્વારા મીડિયા એવોર્ડ સમારંભ નું આયોજન શ્રી મોરારજી દેસાઈ ઓડીટોરીયમ, એસ.ટી. ડેપોની સામે, વલસાડ ખાતે તા.૨૧.૫.૨૦૨૨ નાં રોજ સવારે ૧૧ વાગે રાખવામાં આવ્યું છે.  . આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે કનુભાઈ દેસાઈ કેબીનેટ મંત્રી, ભરતભાઈ … Read more

મર્યાદા પુરુષોત્તમ રામને જાણવાનો સુરતના આંગણે અવસર
ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા 20 અને 21મી મેના રોજ “અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન

વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વક્તા કુમાર વિશ્વાસ ભગવાન રામના જીવન – કવન ને કરશે પ્રસ્તુત સુરત : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું જીવન એ દરેકને માત્ર પ્રેરણા જ નથી આપતું પણ સફળ જીવન જીવવાનો માર્ગ પણ બતાવે છે. ત્યારે ભગવાન શ્રીરામ ને જાણવાનો અવસર સુરતના આંગણે મળી રહ્યો છે. ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આગામી 20 … Read more

લાકડાચોરોમાં ફફડાટ ફેલાવનાર બાહોશ અધિકારી અભિજીત સિંહ રાઠોડની ફરી નાનાપોઢા રેન્જમાં બદલી થતા લાકડા ચોરો માં સોપો..

વન વિભાગ દ્વારા વર્ગ 3ની 2માં બઢતી સાથે કર્મચારીની વિવિધ રેન્જ માં બદલીના ઓર્ડર થયા છે ત્યારે નાનાપોઢા રેન્જ માં આવી ને લાકડા ચોરોને તેમજ જંગલ ની જમીનમાં થી માટી ચોરી કરનારને નાની યાદ કરાવી દેનાર બાહોશ અધિકારી અભિજીત સિંહ રાઠોડ બદલી વાપી રેન્જ માં થોડા સમય પૂર્વે કરવામાં આવી હતી.પણ તાજેતર માં થયેલ વર્ગ … Read more

ધરમપુરમાં સળગતો પ્રશ્ન કોને મળશે ધારાસભ્ય માટે ટીકીટ ??વૈકુંઠ નાનુંને ભગતડા ઝાઝા

વર્ષો થી કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતા ધરમપુર તાલુકામાં ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જ ટીકીટ મેળવવા ની દોડ માં, કેટલાક ઉત્સુક ઉમેદવારોએ , કેટલાક રાજકીય નેતા ની આગળ પાછળ ફરતા,તો કેટલાક ચુપચાપ ગ્રામીણ કક્ષા એ કામો કરતા નજરે ચડી રહ્યા છે. કેટલાકને આશા છે કે પાર્ટી ટીકીટ તેમને જ આપશે. એટલે અત્યાર થી જ જાણે … Read more

error: Content is protected !!