Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સાબરમતી ખાતે મેટ્રો દ્વારા ઓપન વેબ ગર્ડર મુકાયા

[ad_1]   અમદાવાદ,રવિવાર,31 ઓકટોબર,2021 ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સાબરમતી  ખાતે ૭ રેલ્વેટ્રેકની ઉપર ઓપન વેબ ગર્ડર મુકવાની કામગીરી રવિવારે પુરી કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ,ઓગસ્ટ-૨૦૨૨માં અમદાવાદનો મેટ્રો રેલ પ્રોજેકટ પુરો કરવાનું લક્ષ્યાંક છે.આ દિશામાં કાર્યવાહી કરતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા બે વિંચ મશીનનો ઉપયોગ કરીને ૭૩ મીટર લાંબા અને ૧૨ મીટર પહોળા … Read more

દિપોત્સવી પર્વની ઝાકમઝોળ અમદાવાદમાં ફટાકડા વેચવા ૧૭૬ એકમોને એન.ઓ.સી. અપાઈ

[ad_1] અમદાવાદ,રવિવાર,31 ઓકટોબર,2021 દિપોત્સવી પર્વ દરમ્યાન અમદાવાદમાં આ વર્ષે ફટાકડા વેચવા ૧૭૬ એકમોને મંજુરી આપવામાં આવી છે.પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૪૫ એકમોને ફટાકડાના વેચાણ માટે એન.ઓ.સી.આપવામાં આવી છે.આ વર્ષે આપવામાં આવેલી વ્યાપક મુકિતની વચ્ચે ફટાકડાના વેચાણથી પર્વની ઝાકમઝોળ જોવા મળશે. આ અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ફટાકડાનું કાયમ વેચાણ કરતા ૧૩૧ અને હંગામી વેચાણ કરનારા … Read more

સ્માર્ટ સિટી વહીવટીતંત્રની બલિહારીથી ખાડિયા વોર્ડના રહીશો ઉંદર-છછૂંદરના ત્રાસથી ત્રાહીમામ બન્યાં

[ad_1] અમદાવાદ,રવિવાર,31 ઓકટોબર,2021 સ્માર્ટ સિટીનું બિરુદ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રની બલિહારીથી ખાડિયા વોર્ડના રહીશો પોળોમાં ફરતા ઉંદર અને છછૂંદરના ત્રાસથી ત્રાહીમામ બની ગયા છે.પથ્થરો કોચી કાઢીને ઉંદર કે છછૂંદર લોકોના ઘર સુધી પહોંચી જઈ ત્રાસદી ગુજારી રહ્યા છે.આ પરિસ્થિતિમાં પણ ખાડિયા વોર્ડમાં નવા ચૂંટાઈને આવેલા કોર્પોરેટરો લોકોની ફરિયાદનો તાકીદે નિકાલ કરાવવાના બદલે વાહીયાત … Read more

અમદાવાદથી રવિવારે 22થી વધુ એકસ્ટ્રા એસ.ટી.બસો દોડાવાઇ

[ad_1] અમદાવાદ,તા.31 ઓક્ટોબર 2021, રવિવાર અમદાવાદથી આજે રવિવારે ૨૨ થી વધુ એકસ્ટ્રા સંચાલનની એસ.ટી.બસો દાહોદ-ગોધરા-ઝાલોદ અને સૌરાષ્ટ્ર માટે ઉપડી હતી. નિગમ દ્વારા મુસાફરોની ભીડને જોતા ૫૦ એકસ્ટ્રા બસો તૈયાર રખાઇ હતી. ગીતા મંદિર, રાણીપ, બાપુનગર સહિતના વિવિધ એસ.ટી.સ્ટેન્ડો પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. ગુરૂવારે દિવાળી હોવાથી આજે રવિવારની રજાનો લાભ લઇને મોટાભાગના પરિવારો … Read more

કોરોનાની 'કેદ'માંથી 'મુક્તિ' મળી હોય તેમ લોકો બહારગામ ફરવાની ધૂનમાં

[ad_1] અમદાવાદ, રવિવાર ગુજરાતમાં છેલ્લા ૩ મહિનાથી કોરોનાથી સ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ગત વર્ષે દિવાળી વખતે રોજના ૧૨૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા હતા અને તેની સરખામણીએ હવે દરરોજ ૨૦થી ૩૦ વચ્ચે નવા કેસ સામે આવે છે. હાલની આ રાહતજનક સ્થિતિને પગલે જનજીવન હવે કોરોના અગાઉની સ્થિતિએ પાટે ચઢી ગયું છે. જનજીવન હવે પૂર્વવત્ થઇ ગયું … Read more

આ વર્ષ સૌ ભારતવાસી 'સંકલ્પ વર્ષ' તરીકે ઉજવે : અમિત શાહ

[ad_1] સરદારની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં એકતા પરેડ યોજાઇ  સરદાર પટેલની  ખેડૂત અને કૃષિલક્ષી સંવેદનશીલતાની પણ યાદ અપાવી  રાજપીપલા : આજે  સ્ટેચ્યૂ ઓફ યુનિટિ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજનું ”રાષ્ટ્રીય એકતા પર્વ” નું વિશેષ મહત્વ એટલા માટે છે કે, ચાલુ વર્ષે દેશ આઝાદીના 75માં વર્ષની  ઉજવણી કરી … Read more

મ્યુનિ.એ જાહેર કરેલા પે એન્ડ પાર્કમાં ''નો પાર્કિંગ''ના બોર્ડ લગાવી દેવાયા

[ad_1] ગોપીપુરા મિડલ સ્કુલ પાસે મ્યુનિ.એ લગાવેલા પાર્કિંગના પૈસા આપવા નહીં તેવા બોર્ડની બાજુમાં કોઇકે નો પાર્કિંગના બોર્ડ લગાવ્યા                 સુરત, સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં મ્યુનિ.એ જાહેર કરેલા પે એન્ડ પાર્કની જગ્યાએ કેટલાક લોકોએ નો પાર્કિંગના બોર્ડ લગાવી લોકોની હેરાનગતિ શરૃ કરી છે. મ્યુનિ.ને  આ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર ન મળતાં પાર્કિંગ માટે ચાર્જ ન … Read more

-કારના કાચ તોડી ચોરી કરતી નાયડું ગેંગનો શખ્સ સોનાની બે બિસ્કીટ સાથે ઝડપાયો

[ad_1] -કડોદરામાં રૃ.૯.૫૮ લાખની કિંમતની સોનાની બે બિસ્કીટ વેચવા આવેલા શખ્સને એલસીબીએ ઝડપી લીધો બારડોલી પલસાણા તાલુકાના કડોદરા ખાતે એલસીબીની ટીમે વોચ ગોઠવી બારડોલી અને પલસાણા ખાતે ગાડીના કાચ તોડી ચોરી કરનાર નાયડુ ગેંગના શખ્સને સોનાની બે બિસ્કીટ સાથે ઝડપી પાડયો હતો. પકડાયેલો શખ્સ નાયડુ ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું જણાય છે. સુરત જિલ્લા એલસીબીની ટીમે … Read more

દિવાળી પહેલા જ સિરામીક ઉદ્યોગને ગુજરાત ગેસનો ડામ, રૂ. 11.70નો ભાવ વધારો ઝીંક્યો

[ad_1] ગાંધીનગર, તા. 31 ઓક્ટોબર 2021, રવિવાર ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામીક કંપનીને આપવામાં આવતો ગેસના ભાવમાં જંગી 11.70 રૂપિયાનો વધારો કર્યો છે.  દિવાળી ટાણે જ કંપનીએ બોમ્બ રૂપી ભાવ વધારો ઝીંકી દેતા સિરામીક ઉદ્યોગકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કંપનીના નિર્ણયના કારણે મોરબીના સિરામીક ઉદ્યોગોને મહિને 250 કરોડનું બારણ વધી જશે. મોરબી સિરામીક … Read more

કોરોનાના પાંચ અને મ્યૂકોરમાઇકોસિસનો એક નવો કેસ

[ad_1]  વડોદરા,શહેરમાં ડેન્ગ્યૂ,ચિકનગુનિયા અને તાવના દર્દીઓ વધી રહ્યા છે.પાણીગેટ વિસ્તારમાં રહેતા .ચોવીસ કલાક દરમિયાન કોરોનાના પાંચ અને મ્યૂકોરમાઇકોસિસનો એક નવો પોઝિટિવ કેસ આવ્યો છે. શહેરના હરણી,સંગમ ચાર રસ્તા,ગોત્રીરોડ,સિંધવાઇ માતારોડ,સમા અને વાસણારોડ પરથી કુલ ૨,૩૦૦ લોકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.શહેરમાં કોરોનાના ૨૭ એક્ટિવ કેસ છે.જે પૈકી એક … Read more

error: Content is protected !!