આશ્રમ શાળાના સંચાલકો સાવધાન!
જો મેનુ મુજબ આશ્રમ શાળામાં બાળકો મેં ભોજન ના આપ્યું તો ખેર નહિ : નરેશભાઈ પટેલ ગુજરાતની દરેક આશ્રમ શાળામાં હવે ભોજન અંગે આકસ્મિક ચેકીંગ માટે બનાવાઈ છે કમિટી.. નાનાપોઢા તાલુકાના ખૂટતી ગામે વૃંદાવન આશ્રમશાળા ના નવા મકાનના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે પોતાના તીખા તેવર બતાવ્યા હતા . તેમણે જણાવ્યું કે … Read more



