Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

તનિષ્કે મોટા અને વધુ સારા અવતારમાં અમદાવાદમાં તેના સુધારેલા ગ્રાન્ડ સ્ટોરને લોન્ચ કર્યો

તનિષ્કે અમદાવાદ સી જી રોડ ખાતે તેના ગ્રાન્ડ સ્ટોરને ફરીથી લોન્ચ કરી ગુજરાતમાં તેની રિટેલ ફૂટપ્રિન્ટ્સ વિસ્તારી અમદાવાદ : તાતા ગ્રુપની ભારતની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તનિષ્કે આજે તેના ગ્રાન્ડ સ્ટોરના ફરીથી લોન્ચ સાથે ગુજરાતના અમદાવાદમાં તેની રિટેલ ફૂટપ્રિન્ટ્સ વિસ્તારી છે. આ સ્ટોરનું ગુજરાતમાં અમારા સૌથી આદરણીય તનિષ્ક બિઝનેસ પાર્ટનર્સ શ્રી જતીન પારેખ, શ્રી … Read more

વલસાડ જિલ્લાના સી.એચ.ઓ ની યુનિયનની મિટિંગનું આયોજન સત્સંગ હોલ નગરપાલિકા ધરમપુર ખાતે 

તારીખ 28/1/2024 ને રવિવારે ના રોજ  ગુજરાત સ્ટેટ સી.એચ.ઓ યુનિયન દ્વારા વલસાડ જિલ્લા ના સી.એચ.ઓ ની યુનિયન ની મિટિંગ નું આયોજન સત્સંગ હોલ નગરપાલિકા ધરમપુર ખાતે કરવામાં આવેલ , જેમાં ગુજરાત સ્ટેટ સી.એચ.ઓ યુનિયન ના પ્રમુખ શ્રી જયકુમાર મહેતા ,જોઈન્ટ સેક્રેટરી શ્રી જનક શર્મા અને ખજાનચી શ્રી હર્ષલભાઈ હડિયા ની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લા ની યુનિયન … Read more

ખિનુ” નવલકથાને “પ્રાઇડ ઓફ ભારત”એવોર્ડ પ્રાપ્ત થયો.

કપરાડા તાલુકાના બાબુ ચૌધરી કૃત “ખિનુ”નવલકથાને અમરાવતી, મહારાષ્ટ્ર ખાતે પ્રાઇડ ઓફ ભારત એવોર્ડ પ્રાપ્ત થયો હતો.    “ખિનુ”નવલકથામાં ભારતીય ગ્રામ્ય જીવન, ગ્રામ અને સંસ્કૃતિ આધારિત વાસ્તવિક સ્થળોનું કાલ્પનિક ઘટનાઓ વણી લઈને કથા લખાયેલી છે. પ્રથમ વખત લખાયેલી આ નવલકથાને પ્રથમ એવોર્ડ પ્રાપ્ત થવા પામ્યો છે. જે એક કપરાડા તાલુકા માટે ગૌરવની વાત ગણાવી શકાય છે. … Read more

પે તમાશા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ થિયેટરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે.

પે તમાશા એ એક હબ છે જે ફિલ્મ નિર્માતાઓને રોકાણકારો સાથે જોડે છે અને ફિલ્મ ફંડિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. પ્રોડક્શન હાઉસિસ, OTT પ્લેટફોર્મસ અને ડિજિટલ ડિસ્ટ્રિબ્યુશન ચેનલોના નેટવર્ક સાથે, ગુજરાતી ફિલ્મ મારા પપ્પા સુપરહીરો પે તમાશા પ્રસ્તુત ફિલ્મોમાંની એક છે. મારા પપ્પા સુપરહીરો (માય ફાધર સુપરહીરો) એ 9 વર્ષની છોકરીના તેના પિતા સુપરહીરો … Read more

ગુજરાતના 5 IPSને રાષ્ટ્રપતિ મેડલ: SPGમાંબફરજ બજાવતા રાજીવ રંજન, અમદાવાદ રેન્જ IG પ્રેમવીર સિંઘ સહિત 5 અધિકારીની પસંદગી, કાલે દિલ્હીમાં મેડલ અપાશે

આવતીકાલે પ્રજાસત્તાક દિનની દેશભરમાં ઉજવણીથશે. ગુજરાતના પાંચ IPS અધિકારીઓ રાષ્ટ્રપતિ મેડલ માટે પસંદગી પામ્યા છે.જેમાં વડાપ્રધાનની સલામતી વ્યવસ્થા સંભાળતા એસપીજીમાં ફરજ બજાવતા ગુજરાતના આઈપીએસ અધિકારી રાજીવ રંજન ભગત, અમદાવાદ રેન્જ આઈજી પ્રેમવીર સિંઘ, અમદાવાદ ટ્રાફીકના એડિશનલ પોલીસ સમિશનર નરેન્દ્ર ચૌધરી, બીએસએફના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંઘ પવાર અને સીબીઆઇમાંથી ડેપ્યુટેશન પર પરત ફરેલા ગુજરાત કેડરના રાઘવેન્દ્ર વત્સને … Read more

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગ્રીન ગૃપે જાહેર કરી વિશેષ ઓફર

30 દિવસમાં ઘર ખરીદનારને એક વર્ષ ઈએમઆઈ અને જીએસટી ચુકવવામાંથી મળશે મુક્તિ સુરત: સુરત સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રીન ગ્રૂપે સોમવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યાદગાર બનાવવા એક વિશેષ ઓફેરની જાહેરાત કરી હતી. આ ઓફર મુજબ, આગામી 30 દિવસમાં વેસુમાં ગ્રીન ગ્રૂપના સ્વપ્નભૂમિ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓએ એક વર્ષ માટે EMI ચૂકવવાની … Read more

પૂજ્ય મોરારી બાપૂ અયોધ્યામાં રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

અયોધ્યાઃ જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પૂજ્ય મોરારી બાપૂ સોમવારે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ શુભ પ્રસંગે દેશભરના પ્રમુખ સંતો અને સાધુ મહાત્મા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઐતિહાસિક સમારોહ ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણકે પવિત્ર શહેર અયોધ્યામાં સમગ્ર દેશવાસીઓનું સપનું આજે સાકાર … Read more

મોરારી બાપુએ માનસ સાગર કથામાં લક્ષદ્વીપમાં પ્રવાસન વિકસાવવા સરકારના પ્રયાસોને સમર્થન આપ્યું

ભારત, 12 જાન્યુઆરી, 2024: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મહિને લક્ષદ્વીપની સત્તાવાર મુલાકાત બાદ રાજદ્વારી તોફાન સર્જાયું છે. નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી મનોહર તસવીરો કે જેમાં શાંત દરિયાકિનારા અને પાણીની અંદરના સાહસો દર્શાવવામાં આવ્યા હતાં. તેનો હેતુ લક્ષદ્વીપના કુદરતી સૌંદર્યને દર્શાવવા માટે હતો. જોકે, આ પોસ્ટથી અજાણતાં જ માલદીવ્સ સાથે વિવાદ … Read more

મલ્ટી લેવલ ટેરેસ ગાર્ડન સાથે 4 bhk આલીશાન બંગલો તમારા સપનાના ઘરને કરે છે સાકાર

સુરત: વર્ષ 1985માં યુનિયન રિયલ્ટીની શરૂઆત થઈ ત્યારથી, યુનિયન રિયલ્ટીએ શહેરના પોશ વિસ્તારોને આવરી લેતા ભદ્ર રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને લક્ઝરી પ્રોજેક્ટ્સ દ્વારા વૈભવી અને શ્રેષ્ઠતાની દુનિયા બનાવવાનો પ્રયાસ કર્યો છે. અમારા ગ્રાહકો માટે પ્રોપર્ટી બનાવતી વખતે બે દાયકાથી વધુ સમયથી રિયલ એસ્ટેટમાં અમારી હાજરીએ અમને એક પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય રિયલ્ટી કંપની બનવા માટે બેન્ચમાર્ક સેટ … Read more

સુરતની Vijay Dairyને ખાદ્ય ખોરાક 2023માં Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો

સુરત ની Vijay Dairy એ  ગાંધીનગરના હેલીપેડ એક્સઝીબેશન ગ્રાઉન્ડ ખાતે તારીખ 17 ડિસેમ્બર થી 20 ડિસેમ્બર દરમિયાન થયેલ  ખાદ્ય ખોરાક 2023 માં પ્રથમ વખત ભાગ લીધો હતો, જેમાં વિજય ડેરી ને  ખાદ્ય ખોરાકના આયોજકો તરફ થી Best Innovative Display નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિજય ડેરીની મીઠાઈઓ, નમકીન અને ઘી ના પેકેજિંગ બધાથી અલગ અને … Read more

error: Content is protected !!