ધરમપુરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને હ્યૂમન ચેઇન (માનવ શૃંખલા): બનાવાઈ
“સ્વચ્છતા હી સેવા ૨૦૨૪” અભિયાન અંતર્ગત આજરોજ તારીખ ૨૪/૦૯/૨૪ ના દિને ધરમપુર શહેરમાં ‘સેલ્ફી પોઈન્ટ ઇન્સ્ટોલેશન અને હ્યૂમન ચેઇન (માનવ શૃંખલા)’ નું આયોજન કરવામાં આવ્યું. જે દરમિયાન કર્મચારીઓ દ્વારા સેલ્ફી પોઈન્ટ સાથે સેલ્ફી લેવામાં આવી અને માનવ જોડાણ થકી સ્વછતા ચેઇન બનાવી લોકોમાં સ્વચ્છતા તથા સેનિટેશન વિશે જાગૃતતા ફેલાવામાં આવી. આ કાર્યક્રમમાં ધરમપુર નગરપાલિકાના બ્રાન્ડ … Read more




