ચૂંટણી નજીક આવતા મુદ્દો કોઈ પણ હોય રાજકીય રોટલા સેકવા પક્ષો તૈયાર
વર્ષો પહેલા એકજ સ્થળે થતી કિસાન રેલીમાં પેઠું રાજકારણ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી સ્વ ઉત્તમભાઈ અને સ્વ.ઈશ્વર ભાઈ દેસાઈ દ્વારા ભૂમિહિન ખેડૂતોને જમીન અપાવીને ખેતી કરતા કરવા ખેડ સત્યાગ્રહ શરૂ કરવામાં આવ્યું હતું અને તે સમયની સરકારે જમીનની સનદ ખેડૂતોને આપી હતી ત્યાર થી દર વર્ષે ખેડૂતોને મળેલી જમીન બાબતે અને ખેડ સત્યાગ્રહની યાદમાં દર … Read more




