Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સેલ્યુટ તિરંગા એનજીઓ દ્વારા આયોજિત આંતર રાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ માં ગુજરાત રોયલ્સ નો વિજય

પરીયાના સાઈ મેઘપન  સપોર્ટસ લાઈફ સ્ટેડિયમ ખાતે મુંબઈ ગુજરાત આસામ દિલ્હી વચ્ચે ચાર દિવસીય લેધર બોલ સીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય સેલ્યુટ તિરંગા એનજીઓ દ્વારા આયોજિત આંતરરાજ્ય લેધર બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ગુજરાત રોયલ્સનો ભવ્ય વિજય થયો હતો જ્યારે મુંબઈ ની ટીમ રનર્સ અપ રહી હતી જેને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ 1983 ની વર્લ્ડ કપ વિજેતા … Read more

ધરમપુર વિધાનસભામાં વિકાસની ગતિ તેજ, વલસાડ તાલુકાના 42 ગામોમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પૂર્ણ

ધરમપુર વિધાનસભા મત વિસ્તારમાં આજે વિકાસનો ઐતિહાસિક દિવસ નોંધાયો હતો, જ્યાં વલસાડ તાલુકાના કુલ 42 ગામોમાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા. આ તમામ કાર્યક્રમો ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના વરદ હસ્તે યોજાયા હતા. દિવસભર વિવિધ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં માર્ગ નિર્માણ … Read more

ભગોદ ગામના પ્રતિભાશાળી ખેલાડી એ સેલ્યુટ ત્રિરંગા ક્રિકેટ લીગમાં 10 બોલ માં 50 રન ફટકારી સિધ્ધિ મેળવી

વાપી ખાતે આવેલ સાઈ મેઘપાન સ્પોર્ટ્સલાઇફ મેદાન પર, સલ્યુટ તિરંગા એનજીઓ દ્વારા આયોજિત લેધર બોલ ટૂર્નામેન્ટમાં આજે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. ભાગોદ ગામના ગૌરવ અને પ્રતિભાશાળી ક્રિકેટર હર્ષ કૌશલ દેસાઈ એ ગુજરાત રોયલ્સ ટીમ તરફથી રમતાં એક અદભૂત ઇનિંગ રમી છે. માત્ર 10 બોલમાં 50 રન ફટકારીને તેમણે એક અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો — … Read more

દિલ્હી ખાતેના ૧૦મા રાષ્ટ્રીય આદિવાસી અને લોક સંસ્કૃતિ સાહિત્ય મહોત્સવમાં ગુજરાતના આદિવાસી કવિ-લેખક કુલીન પટેલ દ્વારા ધોડીઆ ભાષામાં કાવ્યપઠન

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર, નવી દિલ્હી અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલના સંયુક્ત ઉપક્રમે આયોજિત બે દિવસીય ૧૦મા રાષ્ટ્રીય આદિવાસી અને લોક સંસ્કૃતિ સાહિત્ય મહોત્સવનું આયોજન ૨૫-૨૬ માર્ચ દરમિયાન કરવામાં આવ્યું હતું. જેનો શુભારંભ કેન્દ્રીય આદિવાસી કાર્ય રાજ્ય મંત્રી દુર્ગાદાસ ઉઈકે દ્વારા કરવામાં આવ્યો હતો. આ સાહિત્ય સંમેલન ટાણે ગુજરાતના જાણીતા આદિવાસી સાહિત્યકાર … Read more

વાપી બંગાલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

વાપી બંગાલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોરારજી સર્કલ ખાતે આવેલા રવેશિયા પાર્ક માં અયપ્પા કોમ્યુનિટી હોલ ખાતે સ્વેચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમ બપોરે 4:00 વાગ્યા સુધી યોજાયો હતો જેમાં ઉત્સાહપુર્ણ રીતે લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું. વાપીના રવેશિયા પાર્કમાં ઐય્યપ્પા કોમ્યુનિટી હોલ ખાતે વાપી બંગાલી ચેરીટેબલ … Read more

પ્રો. ડો. એમ. એલ શ્રોફની જન્મ જયંતી નીમિત્તે રોફેલ કોલેજ ઓફ ફાર્મસીમાં ફાર્મા અન્વષેણ-૨૦૨૬ યોજાશે.

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા ભારતમાં ફાર્મસી શિક્ષણનાં જનેતા પ્રો. ડો. એમ.એલ શ્રોફની જન્મ જયંતી દર વર્ષે ઉજવવામાં આવે છે. જેના ભાગ રૂપે ફાર્મા અન્વેષણ ૨૦૨૬ ( દમણ, દીવ, દાદરાનગર હવેલી અને ગુજરાતનાં) દક્ષિણ ગુજરાત ખાતે રજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીની રોફેલ શ્રી જી. એમ. બિલાખિયા કોલેજ ઓફ ફાર્મસીમાં તા. ૨૪માર્ચ ૨૦૨૬નાં દિને દક્ષિણ ગુજરાતની સંયુક્રત … Read more

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ની જાહેરાત, જમીન સ્તરે નિઃસ્વાર્થ સેવા આપનારાઓનું સન્માન

ગત ૪૫ વર્ષોથી માનવતાની સેવા એ આર્ટ ઓફ લિવિંગની ઓળખ રહી છે. નક્સલ પ્રભાવિત ગામોમાં પ્રથમ શાળા શરૂ કરવાની પહેલ હોય, દુષ્કાળથી પીડિત વિસ્તારોમાં નદીઓનું પુનર્જીવન કરવાનો સંકલ્પ હોય, અથવા તણાવ, આઘાત અને કુદરતી આપત્તિઓથી પીડિત સમુદાયોને ફરી સંભાળવાની દિશા બતાવવાનો પ્રયાસ હોય — સંસ્થાના આ તમામ કાર્યોને આગળ વધારવામાં સામાન્ય લોકોની અસાધારણ પ્રતિબદ્ધતા અને … Read more

વાપીમાં નાણાપ્રધાન કનુભાઈ ના હસ્તે સીટી બસ સેવાનો થયો પ્રારંભ જુઓ સમગ્ર રૂટ નું સમય પત્રક 

વાપી મનપા દ્વારા આજ થી સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાણાં પ્રધાન તેમજ શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ તેમજ ભાજપ શહેર પ્રમુખ  મનીષ દેસાઈ ના હસ્તે શ્રીફળ વધેરી લીલી ઝંડી બતાવી સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ સીટી બસ માં  મહત્તમ ભાડુ માત્ર રૂપિયા 10 રાખવામાં … Read more

મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ

જાહેરક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી સિલિન્‍ડરના બુકીંગ વચ્ચે 25 દિવસનો સમયગાળો રાખવા નિર્ણય મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે ઉદભવતા વર્તમાન સંજોગોમાં સમગ્ર રાજ્યમાં LPG સિલિન્ડરોના અવિરત વિતરણને સુનિશ્ચિત કરવા માટે કેન્‍દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નો તથા મોનિટરીગ કરવામાં આવી રહેલ છે.  મધ્ય પૂર્વમાં ચાલી રહેલા … Read more

જય ફાઈનકેમ પ્રા.લિ. ના પ્રણેતા સ્વ. કાનજી સુંદરજી દામાં (બાપુજી)ની પાંચમી પુણ્યતિથિએ તેમની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું થયું આયોજન

72 યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું સેવા અને કરુણા ના વારસાને આગળ વધારનારા જય ફાઈનકેમ પ્રા.લિ. ના પ્રણેતા સ્વ. કાનજી સુંદરજી દામાં (બાપુજી)ની પાંચમી પુણ્યતિથિએ તેમની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન વાપીમાં કાર્યરત જય ફાઈનકેમ પ્રા.લિ. ખાતે કરવામાં આવ્યું.આ કેમ્પમાં અતિથી વિશેષ તરીકે નોટિફાઇડ એરિયા ઓથોરીટી વાપીના ચેરમેન મગન ભાઈ સાવલિયા, VIA ઓનનરી સેકેટરી કલ્પેશ … Read more

error: Content is protected !!