મોઘવારી મઘ્યમવર્ગીય પરિવાર ને વધુ એક માર
અમૂલે કર્યો ફરી દૂધ ઉપર ભાવ વધારો બુધવારે રાત્રે થી ભાવ વધારો લાગુ થશે અમૂલ સ્ટાન્ડર્ડ 500 મીલી. જુની કિંમત 30 રૂ।. નવી કિંમત 31 રૂ।.અમૂલ બફેલો દૂધ 500 મીલી જુની કિંમત 36 રૂ।. નવી કિંમત 37 રૂ।.અમૂલ ગોલ્ડ દુધ 500 મીલી જુની કિંમત 33 રૂ।. નવી કિંમત 34 રૂ।.અમૂલ ગોલ્ડ દુધ એક લીટર જુની … Read more




