Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અકસ્માત બાદ સારવાર ખર્ચ માટે પોલીસ પણ ધક્કે ચઢી: હેડ કોન્સ્ટેબલને ટક્કર મારનાર કાર ચાલકે ફેક્રચરનો ખર્ચ આપવાનું કહ્યા બાદ ફેરવી તોળ્યું

[ad_1] – મહિના પહેલા રાહુલરાજ મોલ પાસે હેડ કોન્સ્ટેબલ અને લોકરક્ષકને અડફડે લીધા હતાઃ ખર્ચ આપવા ઇન્કાર કરતા ફરીયાદ નોંધાવાઇ – રોજબરોજના સામાન્ય અકસ્માતોમાં ઇજાગ્રસ્તને સારવાર ખર્ચ કે વાહન નુકશાનનો ખર્ચ આપવાની બાંહેધરી બાદ ઉલાળીયો કરી દેવાય છેસુરતસુરત શહેર ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ અને લોકરક્ષકને ટક્કર મારનાર કતારગામના કાર ચાલકે સારવારનો ખર્ચ આપવાનું હા કહ્યા … Read more

હું બહાર આવીશ તો તમને છોડીશ નહીં: કોર્ટ બિલ્ડીંગ બહાર હોબાળો પોલીસને ધમકી આપનાર આરોપીની ધરપકડ

[ad_1] – નાસ્તો આપવા સબંધીઓને મનાઇ કરાતા લિંબાયતના અપહરણ-ખંડણીના આરોપીએ જાપ્તાના પોલીસકર્મીને ધમકી આપી હતીસુરતઅઠવાલાઇન્સ સ્થિત કોર્ટમાં મુદ્દતે લાવવામા આવેલા લિંબાયત પોલીસના અપહરણ-ખંડણીના ગુનાના આરોપીના સંબંધીઓને નાસ્તો આપવાનો ઇન્કાર કરતા હોબાળો મચાવી હું બહાર આવીશ તો તમને છોડીશ નહીં તેવી ધમકી આપતા મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યો છે. સુરત સિટી પોલીસ હેડ કવાર્ટરના એએસઆઇ મહેશ દત્તાત્રેય, … Read more

પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલને વિમાનમાં દિલ્હી લઇ જવાના પ્રકરણની તપાસ

[ad_1] જયંતિ ભાનુશાળીની હત્યા તેમજ દિલ્હીના રેપ કેસમાં સંડોવાયેલા : જોઇન્ટ કમિશનરને તાકીદે રિપોર્ટ સુપરત કરવા પો.કમિ.ની સૂચનાઃકોલ્સ ડીટેલ અને સીસીટીવી તપાસના મુખ્ય આધાર  વડોદરા/ રાજકોટ : કચ્છના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશના પૂર્વ ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ભાજપના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલને રેપ કેસમાં દિલ્હીની કોર્ટમાં રજૂ કરવા માટે અંદાવાદથી વિમાનમાં … Read more

એકતરફી પ્રેમમાં મૂળ ભાવનગરના યુવાને પરિણીત યુવતીના મિત્રને પ્રેમી તરીકે ચીતર્યો

[ad_1] – ફેસબુક એકાઉન્ટના પ્રોફાઈલમાં બંનેના ફોટા મુક્યા : પરિણીત યુવતીને બિભત્સ ફોટો મોકલી વાયરલ કરવા ધમકી આપી – સંબંધીઓ, સોસાયટીના રહીશોને મેસેજ કર્યા : પાસોદરામાં રહેતા યુવાનની ધરપકડસુરત, : સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને મીનીબજારમાં લેસરનું કારખાનું ધરાવતા યુવાન અને તેની પરિણીત ફ્રેન્ડને પ્રેમી તરીકે ચીતરી તેમના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી સંબંધીઓ અને … Read more

GST કૌભાંડમાં ઉત્કર્ષ ગૃપના માલિકની જામીન અરજી

[ad_1] અમદાવાદ, શુક્રવાર ટી.એમ.ટી. બાર્સ અને સ્ટીલના ઉત્પાદનો બનાવતી કંપની ઉત્કર્ષ ગૃપના માલિક નીરજ જયદેવ આર્યએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી વધુ સુનાવણી પાંચમી જાન્યુઆરીના રોજ નિયત કરી છે. ઉપરાંત આ સમયગાળામાં અરજદાર આરોપીને સારવાર કરાવવાની છૂટ અપાઇ છે.  આ કેસની વિગત એવી છે કે આરોપી ઉદ્યોગપતિ સામે અન્ય … Read more

નરેન્દ્ર મોદી ૧૦ જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે

[ad_1] અમદાવાદ કોરોના વચ્ચે વાઈબ્રન્ટ સમિટ યોજાશે કે નહી તેની અટકળો ચાલી રહી હતી ત્યારે હવે સ્પષ્ટ થઈ ગયુ છે કે વાઈબ્રન્ટ સમિટ અંતે વિધિવત રીતે યોજાશે જ અને સમિટના ઉદઘાટન માટે વડાપ્રધાન મોદી પણ આવશે. વડાપ્રધાન ૧૦મી જાન્યુઆરીએ સમિટનું ઉદઘાટન કરશે તેમજ તેઓ ત્રણ દિવસ રોકાશે. ૧૦થી૧૨ જાન્યુઆરી સુધી ચાલનારી આ વખતની સમિટમાં પ્રથમવાર … Read more

ટાસ્ક ચેલેન્જમાં નાણાં રોકીને બમણી આવક મેળવવા જતા બે લાખ ગુમાવ્યા

[ad_1] ફાર્મા કંપનીનો એમઆર નાણાં કમાવાના ટાસ્કમાં આબાદ છેતરાયો શોર્ટ કટમાં નાણાં મેળવવા જતા યુવકે બે લાખ ગુમાવ્યા : અન્ય કેસમાં ચેક ક્લીયર કરવાના બહાને રૂ.1.19 લાખની છેતરપિંડી અમદાવાદ : ઓનલાઇન છેતરપીંડીની અલગ અલગ મોડ્સ ઓપરેન્ડી અપનાવીને ગઠિયાઓ આબાદ રીતે છેતરપીંડી કરતા હોય છે. જેમાં ફાર્મા કંપનીના મેડીકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે ફરજ બજાવતા યુવકને અજાણ્યા નંબર … Read more

ચરોતરની મહિ કેનાલોમાં માર્ચ સુધી પાણી છોડાશે : હાલ જળપ્રવાહ 2100 કયુસેક

[ad_1] – હાલમાં વણાંકબોરી ખાતે જળસ્તર 218 ફુટ 6 ઇંચની સપાટીએ છે – મુખ્ય શાખામા 400, નડિયાદ બ્રાન્ચમાં 1250, શેઢી શાખામાં 450 કયુસેક પાણી વહેતું થયું   વલ્લભવિદ્યાનગર : ચરોતરમાંથી પસાર થતી મહી મુખ્ય કેનાલ, શાખા, પ્રશાખાઓમાં હાલમા રવી સિઝન માટે પાણી છોડવામા આવી રહ્યું છે. જોકે થોડા સમય પૂર્વે પ્રતિદીન ૧૮૦૦ થી ૨ હજાર કયુસેકની … Read more

સોસાયટીઓમાં નવા વર્ષને આવકારવા માટે નાના પાયે પાર્ટીઓ યોજાઈ

[ad_1] વડોદરાઃ કોરોનાના વધતા કેસ અને ૧૧ વાગ્યાથી રાત્રી કરફ્યૂના ચુસ્ત અમલ વચ્ચે વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટનુ સેલિબ્રેશન જાહેર રસ્તાઓ કરતા ઘરની ચાર દિવાલો વચ્ચે વધારે થયુ હતુ. ૨૦૨૧ના વર્ષને વિદાય આપવા માટે અને ૨૦૨૨ના નવા વર્ષને આવકારવા માટે શહેરની હોટલો અને પાર્ટી પ્લોટોમાં તો ડાન્સ ડિનર પાર્ટીઓ યોજાઈ નહોતી પણ ઉજવણી કરવાના શોખીનોએ નાના … Read more

નવા વર્ષની ઉજવણીમાં કોરોનાનું 'ગ્રહણ' : વર્ષ ૨૦૨૧ને ફિક્કી વિદાય

[ad_1] અમદાવાદ, શુક્રવાર ખટ્ટ-મીઠ્ઠા સંભારણાઓ, અનેક બોધપાઠ આપીને ૨૦૨૧ના વર્ષે વિદાય લીધી છે. નવી આશા, નવા ઉમંગ સાથે વર્ષ ૨૦૨૨નો પ્રથમ સૂર્યોદય થઇ ગયો છે. જોકે, કોરોના વાયરસને કારણે સતત બીજા વર્ષે ૩૧ ડિસેમ્બરની ઉજવણી ફિક્કી બની રહી હતી. મોટાભાગના લોકોએ ઘરમાં તેમજ અનેક લોકોએ ફાર્મ હાઉસમાં નવા વર્ષનો જશ્ન મનાવ્યો હતો. ૩૧ ડિસેમ્બરે સામાન્ય … Read more

error: Content is protected !!