વાલ્મિકી સમાજ દ્વારા ખારવેલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ધરમપુર ની ટીમ ફાઈનલ વિજેતા બની
શ્રી ગણેશ નવયુવક મંડળ ધરમપુર કૈલાસ રોડ દ્વારા વાલ્મિકી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 24 ના રોજ રવિવારના દિને વાલ્મિકી સમાજ દ્વારા ૧૨ જેટલી ક્રિકેટ ટીમ માટે યુવાનોમાં રહેલી પ્રતિભા બહાર આવૅ તેમજ ખેલદિલીની ભાવના જાગે તેવા હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું એકદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૨ જેટલી ટીમ વચ્ચે મેચ … Read more




