વાપી સ્થિત આર.કે. દેસાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ અદાણી થર્મલ પ્લાન્ટ સ્ટેશન , દહાણુ ની મુલાકાત લીધી
વાપી સ્થિત આર.કે. દેસાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ અદાણી થર્મલ પ્લાન્ટ સ્ટેશન , દહાણુ ની મુલાકાત લીધી. ૨૭ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ વાપી સ્થિત આર. કે. દેસાઈ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના છેલ્લા વરસના બીબીએ, બીકોમ અને એમકોમના વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ, પ્રોડક્શન અને મેનેજમેન્ટ સ્કિલ વિકસાવવાના હેતુસર દાણું ખાતે આવેલ અદાણી થર્મલ પ્લાન્ટ સ્ટેશનની … Read more




