Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

દુર્લભ કેન્સર સર્જરી: અમદાવાદમાં 60 વર્ષીય દર્દીનું રોબોટિક સર્જરી દ્વારા નવું જીવન

અમદાવાદ, 27 ફેબ્રુઆરી: અમદાવાદમાં 60 વર્ષીય દર્દી પર 6 કલાકની રોબોટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી, જે ઉન્નત કેન્સર સારવારમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થઈ. દર્દીને મૂત્રાશયમાં બે અલગ-અલગ પ્રકારના દુર્લભ કેન્સર— લિયોમાયોસારકોમા (Leiomyosarcoma) અને ટ્રાન્ઝિશનલ સેલ કાર્સિનોમા (TCC)— હતાં, જેનો ઈલાજ આ સર્જરી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યો. સીનીયર યુરો-ઓન્કોલોજીસ્ટ અને અમદાવાદના જાણીતા રોબોટિક સર્જન ડૉ. … Read more

આર.કે.દેસાઈ કોલેજ ઓફ કોમર્સ અને મેનેજમેન્ટ, વાપી અંતર્ગત એફ. વાય બી કોમ સેમ 1( ગુજરાતી માધ્યમ) નું  યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ 

આર.કે.દેસાઈ કોલેજ ઓફ  કોમર્સ અને મેનેજમેન્ટ, વાપી અંતર્ગત એફ. વાય. બી. કોમ સેમ 1 ના વિદ્યાર્થીઓએ  2024-25માં  VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં જાહેર થયેલ પરિણામમાં  સૌથી વધુ  ગુણ  પ્રાપ્ત કરી  કોલેજનું ગૌરવ વધાર્યું છે. પ્રથમ ક્રમે આવનાર પટેલ કૃતિકા દિલીપભાઈ (7.82 SGPA), દ્વિતીય ક્રમે માહ્યાવંશી દિયા હરેશભાઈ (7. 73 SGPA) અને ત્રીજા ક્રમે ઠાકોર રશ્મિ ગોપાલભાઈ … Read more

આર. કે.દેસાઈ કોલેજ પરિવાર  દ્વારા “રક્ત દાન” શિબિરનું સફળતા પૂર્વક આયોજન

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસના આદ્ય સ્થાપક સ્વ શ્રી રમણલાલ કુંવરજી દેસાઈની 94th જન્મ તિથિ નિમિત્તે સમાજ ઉપયોગી કાર્યના હેતુ સર “રક્ત દાન”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.”રક્તદાન થી એક નવું જીવન” તથા “રક્તદાન એ મહાદાન” આ વિચારોને પ્રત્યક્ષ કાર્યાન્વિત કરવા માટે આર.કે.દેસાઈ શૈક્ષણિક સંકુલ વર્ષ ૨૦૦૫ થી દર વર્ષે ૩ ફેબ્રઆરીના રોજ વિદ્યાર્થીઓ તથા સમાજના  લોકોમાં … Read more

ધરમપુર પાલિકા ચૂંટણીમાં રાજકારણ ચરમ સીમાએ

વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના ઉમેદવાર ગઈ કાલે બપોર થી ગુમ થઈ જતાં પરિજનો ચિંતા માં મુકાયા સંદીપ ભાઈ રણજીત ભાઈ ગુમ થયા કે કોઈ અપહરણ કરી ગયુ કે પછી કોંગ્રેસ નો સ્ટટ ? સમગ્ર ઘટના નગરમાં ચર્ચા નો વિષય બન્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલમાં યોજાનાર છે ત્યારે ધર્મ નગરપાલિકાના માટે છ જેટલા વોર્ડ માટે … Read more

error: Content is protected !!