Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

પારડીના ખેરલાવ ગામની પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ અને લાઈબ્રેરીનું ખાતમુહૂર્ત કરાયું

પારડી તાલુકાના ખેરલાવ ગામમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સ્ટેટ પ્રોજેક્ટ ગાંધીનગર અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા ખેરલાવનું રૂ. ૧,૪૨,૧૫,૦૦૦ના ખર્ચે નવા અદ્યતન મકાનનું લોકાર્પણ, રાજ્ય સભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની એમ.પી.ફંડની ગ્રાંટમાંથી રૂ. ૩૫ લાખના ખર્ચે તૈયાર થનારી લાઈબ્રેરીનું ખાતમુહૂર્ત અને નિવૃત્ત શિક્ષકોનો વિદાય સમારોહ રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના … Read more

વાપી ના છીરી ૧૦૮ના કર્મચારી દ્વારા રસ્તે જતા ગર્ભવતી મહિલાને એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી

માતા અને નવજાત બાળક બંને સ્વસ્થ બનતા બંનેને હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવાયા છે વલસાડ જિલ્લા ના વાપી તાલુકા ના કોચરવા વડિયાવાડ પાસે ની મહિલા અનીશાબેન યાદવ ઉમર 25વર્ષ ને તા.29/1/2026 ના રોજ સવારે8:05 વાગ્યે પસૂતી ની પીડા ઉપડી હતી. જે તી તેને હોસ્પિટલ ખસેડવા માટે વલસાડ જિલ્લા ની વાપી તાલુકા કોચરવા વડિયાવાડ 108 … Read more

ધી લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુરનાં 98મા સ્થાપના દિવસ તથા રાષ્ટ્રીય પ્રવાસન દિવસની ઉજવણી

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત રાજ્ય હેઠળ નિયામકશ્રી સંગ્રહાલયની કચેરી, ગાંધીનગર સંચાલિત ધી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર, જી. વલસાડ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ખેરગામ, જી. નવસારીના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પ્રવાસન દિવસ તથા ધી લેડી વિલ્સન મ્યુઝિયમના 98મા સ્થાપના દિવસના ઉપક્રમે તા. ૩૧/૦૧/૨૦૨૬ના રોજ … Read more

વાપીમાં એમ. એન. મહેતા જનસેવા હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ સેન્ટરનું લોકાર્પણ

વાપી શહેરમાં આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ પગલા રૂપે શ્રેયસ મેડીકેર સંચાલિત એમ. એન. મહેતા જનસેવા હોસ્પિટલ ખાતે નવા બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. તા. 31 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલા કાર્યક્રમમાં હોસ્પિટલ ટ્રસ્ટીઓ અને આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ નવી સુવિધા દ્વારા હવે વાપી તેમજ આસપાસના … Read more

વાપી ટાઉન પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત 23 મોબાઈલ ફોન પોતાના મૂળ માલિકને પરત કર્યા

વાપી ટાઉન પોલીસ સ્ટેશને શુક્રવારે ૨૩ ખોવાયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપી નાગરિકો પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત રૂ. ૫,૭૧,૬૯૧ જેટલી છે. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત વાપી ટાઉન પોલીસ સ્ટેશને શુક્રવારે ૨૩ ખોવાયેલા મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપી નાગરિકો પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે. આ … Read more

દમણ માછી મહાજન હોલ ખાતે શ્રીમદ ભાગવત કથા રંગ જામ્યો

આજે છઠ્ઠા દિવસે ઉમરગામ તાલુકાના જાઈ બોરડી થી આવેલી મહિલાઓ ચંદ્રેશ.અરુણાબેન. સુનિતાબેન. શીલાબેન.પ્રમુખ નીરૂબેન.સેક્રેટરી હસુમતીબેન.જોઈન્ટ સેક્રેટરી શિલ્પાબેન વગેરે નું સન્માન કરવામાં આવ્યું હતું. નાની દમણના માછી મહાજન ખાતે ચાલી રહેલી શ્રીમદ ભગવત કથાના આજે છઠ્ઠા દિવસે ઉમરગામ તાલુકાના જાઈ બોરડી થી આવેલી મહિલાઓ ચંદ્રેશ.અરુણાબેન. સુનિતાબેન. શીલાબેન.પ્રમુખ નીરૂબેન.સેક્રેટરી હસુમતીબેન.જોઈન્ટ સેક્રેટરી શિલ્પાબેન વગેરે નું સન્માન કરવામાં આવ્યું … Read more

વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના, RPF વાપી દ્વારા ત્વરિત કાર્યવાહી

ઉદવાડા–વાપી વચ્ચે પથ્થરમારાથી કોચનો કાચ તૂટ્યોતારીખ 27 જાન્યુઆરી 2026ના રોજ ઉદવાડા અને વાપી સ્ટેશન વચ્ચે દોડતી ગાડી નંબર 22962 વંદે ભારત એક્સપ્રેસના C/11 કોચ પર અજાણ્યા શખ્સ દ્વારા પથ્થર મારવાની ઘટના સામે આવી હતી. આ બનાવ દરમિયાન કોચના કાચને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રેલવે સુરક્ષા દળ (RPF) વાપીના અધિકારીઓ સક્રિય બની ગયા … Read more

સમન્થા રૂથ પ્રભુ ગુડ ગેમના ગ્લોબલ એમ્બેસેડર તરીકે ઋષભ પંત સાથે જોડાયા

ભારતના પ્રથમ ગ્લોબલ ગેમિંગ સુપરસ્ટારની શોધ રૂ.1 કરોડના ઇનામ પૂલથી શરૂ થાય છે અમદાવાદ (ગુજરાત), 29 જાન્યુઆરી: ગુડ ગેમ, દુનિયાનો પહેલો લાઈવ ગ્લોબલ ગેમિંગ રિયાલિટી શો, જે ભારતના પહેલા ગ્લોબલ ગેમિંગ સુપરસ્ટારની શોધમાં છે, તેણે આજે ભારતમાં તેની શરૂઆતની જાહેરાત કરી છે. પ્રખ્યાત અભિનેત્રી, ઉદ્યોગસાહસિક અને યુવા આઇકોન સામંથા રૂથ પ્રભુને ભારતના સૌથી ગતિશીલ ક્રિકેટ … Read more

વલસાડના વાંકલમાં ૪૦ માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી

શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સાનિધ્યમાં ૩૧ ફુટ ઉંચુ વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ બનશે વલસાડ જિલ્લાના વાંકલ ગામે આ વર્ષે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે એક અદ્વિતીય અને અલૌકિક ભક્તિ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને વિશ્વવિખ્યાત શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સંકલ્પ અને સાનિધ્યમાં આયોજિત “મહાશિવરાત્રિ મહોત્સવ 2026” અંતર્ગત 31 લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું … Read more

વલસાડ જિલ્લા પોલિસે ₹64.82 કરોડના દારૂ નો નાશ કાર્યો

વલસાડ જિલ્લા પોલિસે મંગળવારે વર્ષ 2025 દરમિયાન પ્રોહિબિશન કાયદા હેઠળ જપ્ત કરાયેલા કુલ ₹64,82,19,927 કિંમતના ગેરકાયદેસર દારૂના મુદ્દામાલનો ભિલાડ આરટીઓચેકપોસ્ટ ખાતે વિધિવત નાશ કર્યો હતો. આ મુદ્દામાલમાં જિલ્લાની વિવિધ પોલિસ સ્ટેશનો પાસેથી જપ્ત કરાયેલી કુલ 3,01,084 દારૂની બોટલોનો સમાવેશ થાય છે. પારડી વિભાગ: પારડી પોલિસ સ્ટેશને સૌથી વધુ 99,530 બોટલ જપ્ત કરી હતી, જેની કિંમત … Read more

error: Content is protected !!