રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨પમી જન્મજયંતિ અવસરે સંસ્કાર કેન્દ્ર વલસાડ ખાતે ‘કસુંબીનો રંગ’ ઉત્સવ યોજાયો
રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, શિક્ષણ તેમજ જિલ્લા વહીવટી તંત્ર વલસાડના સયુંકત ઉપક્રમે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨પ મી જન્મ જયંતિની જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ સંસ્કાર કેન્દ્ર, કોલેજ કેમ્પસ, વલસાડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમખ અલ્કાબેન શાહે ઝવેરચંદ મેઘાણીને નમન કરતાં જણાવ્યું હતું કે, કસુંબીનો રંગ … Read more




