નારગોલ ગામે જિલ્લા પોલીસ વડા માછીમારો તેમજ આગેવાનો સાથે મુલાકાત કરી
સાગર સુરક્ષા કવચ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા સમગ્ર જિલ્લાના બંદરો/જેટીઓ ખાતે પહોંચી કાંઠા વિસ્તારના માછીમારો અને સ્થાનિકો સાથે મુલાકાત કરી રહ્યા છે. જેના ભાગરૂપે તેઓ તેમની ટીમ સાથે નારગોલ મરીન પોલીસ મથકની હદમાં આવતું નારગોલ ગામના નારગોલબંદર ખાતે વિઝીટ કરી સ્થાનિક માછીમારો તેમજ ગામના આગેવાનો સાથે આજે મંગળવારના રોજ સવારે ૦૯:૩૦ … Read more




