Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાપીના રાજસ્થાન ભવન ખાતે મંજુબેન દાયમાંજીની 15મી પુણ્યતિથિ નિમિત્તે વિશાલ રક્તદાન શિબિર યોજાઈ 500 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક

વાપીના મહિલા સામાજિક કાર્યકર અને વાપી પાલિકાના વોર્ડ સભ્ય રહી ચૂકેલા મંજુલા બેન દાયમાંજીની 15 મી પુણ્યતિથિનિમિતે રાજસ્થાન પ્રગતિ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું છેલ્લા 15 વર્ષ થી તેમની યાદમાં રક્તદાન શિબિર યોજાય છે.સ્વ.મંજુલાબેન દાયમાંજી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે લડતા લડતા ઈશ્વર શરણ થયા હતા તેમના અંતિમ સમય દરમ્યાન … Read more

શ્રાવણનો પ્રથમ શનિવાર કઈ રાશિના જાતકો ઉપર રહેશે હનુમાનજી અને શિવજીના આશીર્વાદ

મેષ રાશી:આજનો દિવસ તમારા માટે શાનદાર રહેવાનો છે. વિદ્યાર્થીઓની અભ્યાસમાં રસ આજે વધશે. લેખક પુસ્તક પૂર્ણ કરવામાં સફળ રહેશે. વિવાહિત જીવનમાં ચાલી રહેલી અણબનાવ આજે સમાપ્ત થશે, જે તમારા સંબંધોમાં મધુરતા વધારશે. કાર્યક્ષેત્રમાં વડીલોની સલાહ તમને ઘણી મદદ કરશે. લવમેટ સાથે ફોન પર લાંબી વાત થશે. તમારા પિતા તમને કોઈ અગત્યનું કામ કરવાનું કહેશે. વૃષભ … Read more

વાપી ટાઉનમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધો

વાપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એક ચાલીમાં એક ઇસમે તેમની બાજુમાં રેહતી શ્રમિક પરિવારની સગીર બાળા સાથે બળાત્કાર જેવું જધન્ય કૃત્ય આચર્યું હોય, પરિવારે વાપી ટાઉનમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટાઉન PI બી. જે. સરવૈયા અને તેમની ટીમે આરોપી સુનિલ ઉર્ફે ચીની રામ અવધ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાપી … Read more

સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીનમેન વિરલ દેસાઈ વચ્ચે MOU હસ્તાક્ષર થયા

સુરત: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુરત કચેરી તેમજ ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણવાદી વિરલ દેસાઈની સંસ્થા ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ વચ્ચે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ મુવમેન્ટ અંતર્ગત એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, જે અંતર્ગત આગામી સમયમાં વિશાળ પાયે પર્યાવરણ જાગૃતિ અભિયાનો હાથ ધરાશે અને દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરાશે.  સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન … Read more

શું છે આ દેશી દારુ……કેમ બની જાય છે તે લઠ્ઠો….

શા માટે તે અસર કરે છે માણસની આંખો અને લિવર પર…જાણો વિશેષ અહેવાલ દેશી ખરાબ ગોળ કે સડેલાં ફળોના આથામાં વોશ નાંખી ઉકાળો એટલે તૈયાર થાય દેશી દારુ. રાસાયણિક ભાષામાં દેશી દારુ એ ઈથેનોલ છે. ઈથેનોલ જ્વલનશીલ હોય છે. તે માણસની નર્વસ સિસ્ટમને ઉત્તેજીત કરે છે. એટલે જ તેને પીધાં બાદ લોકોને નશાનો અનુભવ કરે … Read more

હાઇવે ઉપર થતા અકસ્માતો રોકવા માટે 500 બાઈક ચાલકોને એલ .એન્ડ ટી.ના સહયોગથી કરાયું હેલ્મેટ વિતરણ

વલસાડ જિલ્લામાં ઉમરગામથી લઈને વાઘલધરા સુધીના હાઇવે ઉપર અનેક ફેટલ અકસ્માતો નોંધાયા છે.જેમાં અત્યાર સુધીમાં 140 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે.હાઇવે ઉપર થતા જીવલેણ અકસ્માતો રોકવા માટે તકેદારીના ભાગ રૂપે આજે પારડી નજીકમાં આવેલ બાલદા ગામે 500 બાઈક ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું આ હેલ્મેટ વિતરણ સુરત … Read more

સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં એલ .પી.સવાણી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ

*ધો.૧૨ના ૨૯ અને ધો.૧૦ ના ૫૦ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ -૧ ગ્રેડ ધોરણ ૧૨ના ૯ વિદ્યાર્થીઓએ અલગ-અલગ વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા સુરત. સીબીએસઈ દ્વારા શુક્રવારે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એલ.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના … Read more

ધરમપુરમાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલા હોમગાર્ડ જવાનના પરિવારને ૨ લાખ ૫ હજારની સહાય અર્પણ કરાઈ

ધરમપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામનાર સ્વ.સુનીલભાઈ ભાનુભાઈ વાઢુંના પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિ ફંડમાંથી મરણોત્તર સહાય રકમ ૨લાખ અને મરણોતર સહાય રકમ ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૨ લાખ ૫ હજારની સહાય તેમના કાયદાકીય વારસદાર એવા તેમના પત્ની ચંદાબેન સુનીલભાઈ વાઢુંને વલસાડ જીલ્લા હોમગાર્ડ કમાન્ડર ડો. મહેશભાઈ આચાર્યના વરદ હસ્તે સમગ્ર સ્ટાફગણની હાજરીમાં તથા ધરમપુર … Read more

સાંસદ કલાબેન ડેલકરે કરી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે શુભેચ્છા મુલાકાત

સાંસદ કલાબેન ડેલકરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને આદિવાસી સમાજ માટે ગૌરવ ગણાવ્યું. દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન મોહન ડેલકરે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેઓને રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ પર આરૂઢ થવા બદલ શુભેચ્છા સાથે અભિનંદન આપ્યા હતા.  આ શુભેચ્છા મુલાકાતમાં સાંસદ કલાબેન ડેલકરે પોતે દાદરા નગર હવેલી જેવા બાહુલ આદિવાસી … Read more

શુ તમને પણ આવી છે ફેસબુક ઉપર અજાણ્યાની ફ્રેન્ડ રિકવેસ્ટ, એક્સેપ્ટ કરતા પેહલાં ચેતી જજો

* દમણ પોલીસે આંતરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો કર્યો પરદાફાસ *દિલ્હીથી એક નાઈજીરિયન યુવકની કરી ધરપકડ 12 એટીએમ,૧૨ સીમકાર્ડ,૧૨ મોબાઈલ ફોન  ૬ ડોન્ગલ કબજે લેવાયા દમણ પોલીસે દિલ્હી થી આંતરાષ્ટ્રીય કક્ષાએ ચાલતા સાયબર કૌભાંડને ખુલ્લું પાડ્યું છે સોસીયલ મડિયાના મધ્યમાં દ્વારા મિત્રો બનાવી તેમણે મોઘી ભેટ મોકલાવી કસ્ટમમાં છોડાવાના નામે એકાઉન્ટ નંબર અને ડેબિટ કાર્ડ નંબર જાણી … Read more

error: Content is protected !!