Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

નેશનલ સિકલ સેલ સમિટમાં દક્ષિણ ગુજરાત ચમક્યું 

સિકલ સેલ એનિમિયા પ્રોગ્રામ ફક્ત એક આરોગ્ય પહેલ નથી – તે એક સામાજિક ક્રાંતિ છે. – ડૉ. ઇટાલિયા.  નેશનલ એલાયન્સ ઓફ સિકલ સેલ ઓર્ગેનાઇઝેશન (NASCO) ના નેજા હેઠળ 16 ઓગસ્ટ 2025 ના રોજ નાગપુર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય મેગા સિકલ સેલ સમિટમાં, દક્ષિણ ગુજરાતના બે પ્રખ્યાત યોગદાનકર્તાઓને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. 1996 … Read more

ધરમપુરના બોપી- મોળા આંબા પુલ માટે કુલ રૂ. 15 કરોડની મંજૂરી

વલસાડ-ડાંગ લોકસભા મત વિસ્તારમાં ગ્રામ્ય સુવિધાઓ મજબૂત બનાવવા માટે માન. સાંસદ  ધવલભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા સંગઠન તથા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં વાંસદા તાલુકાના મોળાઆંબા થી ધરમપુરના બોપી ગામને જોડતો નવો પુલ બાંધવાની મંજૂરી આપવામાં આવી છે. આ પુલ માટે અંદાજિત રૂ. 15 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ પુલની લંબાઈ આશરે … Read more

ધરમપુરની હિરલબેન ગાંવિતે મેળવ્યો ગૌરવ – રાજ્ય સરકારમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે પસંદગી

ગ્રામ્ય વિસ્તારમાંથી પણ જો સંકલ્પ, મહેનત અને દ્રઢ ઇચ્છાશક્તિ હોય તો સફળતા હાંસલ કરી શકાય છે તેનો જીવંત દાખલો ધરમપુર તાલુકાની આંબા તલાટ ગામની રહેવાસી કુમારી હિરલબેન આર. ગાંવિતએ પૂરું પાડ્યો છે. હિરલબેન ગાંવિત છેલ્લા એક વર્ષથી ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઈબ્રેરીમાં નિયમિત રીતે અભ્યાસ કરી રહ્યા હતા. રોજ સવારે થી સાંજ સુધી પુસ્તકાલયના … Read more

તા. 10 મી એ ગુજરાતની એકમાત્ર મોનસૂન હિલ હાફ મેરેથોન વિલ્સનહીલ પર યોજાશે

 લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ, જે વર્ષોથી “We Serve” ના સૂત્ર હેઠળ સમાજસેવામાં સક્રિય છે, એ મેરેથોનના માધ્યમથી દ્રષ્ટિહીન લોકોને એક નવા ભવિષ્યની આશા આપવાનો પ્રયાસ કરી રહી છે.  વલસાડ જિલ્લાના ધરમપુર પાસે આવેલા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર વિલ્સન હિલ પર આવતા રવિવાર, તા. 10 ઓગસ્ટ 2025ના રોજ SRMD WHHM 3.0 એટલે કે શ્રીમદ રાજચંદ્ર મિશન … Read more

error: Content is protected !!