વાપીના છીરી ખાતે દાવતે ઇફ્તાર યોજાઈ
છીરીના અગ્રણી અને પૂર્વ સરપંચ નુરુદ્દીનભાઇ દ્વારા અંદાજિત 500 લોકો માટે ઈફ્તાર પાર્ટી નું આયોજન કરાયું હતું વાપી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મિતેશ દેસાઈ તેમજ વર્તમાન વાપી તાલુકા ભાજપના પ્રમુખ સનમ પટેલ સહિત અનેક અગ્રણી એ હાજરી આપી કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું મુસ્લિમ બિરાદરો માટે રમઝાન એ પવિત્ર માસ માનવામાં આવે છે.જે દરમ્યાન … Read more




