Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

લોકમંગલમ્ ટ્રસ્ટનાં સંસ્થાપક નિલમભાઇ ખોબાને માનવસેવા માટે Excellence in Service to Humanity Award એનાયત

Rotary International District 3060 દ્વારા 55મી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ “The Thar Summit” ના કાર્યક્રમમાં શ્રી નિલમભાઇ ખોબાને માનવસેવા ક્ષેત્રે કરાયેલ શ્રેષ્ઠ કાર્ય નોંધ લઇને  રાજસ્થાનમાં જોધપુર ખાતે Excellence in Service to Humanity Award 2024-25 એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર Rotary International દ્વારા સમાજસેવામાં અનોખું યોગદાન આપનાર વ્યક્તિઓને માન્યતા આપવા માટે પ્રદાન થાય છે. શ્રી નિલમભાઇ … Read more

બ્રાન્ડ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ડિઝાઈનિંગમાં નવા અભિગમ સાથે સુરતમાં લોન્ચ કરાયું – સાધો મીડિયા

સુરત (ગુજરાત) [ભારત], 14 ડિસેમ્બર:  ડિજિટલ યુગમાં, સિનેમેટિક ક્ષેત્રમાં પણ આધુનિક અભિગમ સાથે નવા ખ્યાલો રજૂ કરવામાં આવી રહ્યા છે. તમારી બ્રાન્ડને મજબૂત બનાવવા માટે નવી રીતે કહાણી કહેવા, “સાધો મીડિયા”એ સુરતમાં તેની ભવ્ય મજબૂત શરૂઆત કરી છે. આ કંપનીની વિશેષતા એ છે કે તે સર્જનાત્મકતા અને લાગણીઓ સાથે બ્રાન્ડ ડેવલપમેન્ટને નવા અભિગમ સાથે રજૂ … Read more

પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ ગુજરાતી ફિલ્મ “હાહાકાર” બનાવી અને બોક્સ ઓફિસ પર હાહાકાર મચી ગયો

સંજય સોનીએ પ્રોડ્યુસર તરીકે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે પ્રોડયુર બનવા પાછળનું સૌથી મોટું પ્રેરકબળ હોય તો શાહરુખ ખાનની 1992ની ”દીવાના” ફિલ્મ અમદાવાદ, 13 ડિસેમ્બર: “હાહાકાર” થકી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રાણ પૂરનાર પ્રોડ્યુસર સંજય સોનીએ પોતાનો અનુભવ શેર કરતાં કહ્યું કે, દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એમ મારી સફળ પ્રોડ્યુસરની … Read more

બગવાડા ટોલ નાકા માં ટોલ નો ભાવ વધતા ઉધોગો માં આવતા ભારે વાહનોએ ગામડા નો રોડ પકડ્યો

ડમ્પર ટ્રકો,કન્ટેનર સહિત ના ભારે વાહનો પારડી ભેંસલા પાડા પરિયા અંબાચ થઈ બેફામ ગતિ એ વાપી જી આઈ ડી સી માં પ્રવેશ કરી રહ્યા છે આર ટી ઓ વિભાગ ઓવર લોડ જતા વાહનો સામે કાર્યવાહી કરવા માં હાથ ધ્રૂજે છે તાજેતર માં જ હાઇવે ઉપર ટોલ ટેક્સ ના વહાનો ના બેફામ ભાવ વધારો નોંધાયો છે.જેને … Read more

૭૩ વર્ષોથી વિશ્વાસની પરંપરા સાથે Virchand Govanji (VG) Jewellers ની જાહેર જનતા માટે સોનાના દાગીના ખરીદવા માટેની માર્ગદર્શિકા 

સુરત, 11 ડિસેમ્બર: જવેલરી ખરીદતા પહેલા જવેલર્સની પસંદગી કરવી ખુબ જરૂરી છે! • સોના ના દાગીના ખરીદતી વખતે ત્રણ પ્રકારના ભાવો ની ચકાસણી કરો -સોનાનો ભાવ (કેરેટ પ્રમાણે) -જડતર માં વપરાતા સ્ટોન, માણેક, કુંદન વગેરેનો ભાવ -ઘડામણનો ભાવ આ ત્રણે પ્રકારના ભાવની યોગ્ય ચકાસણી કરો. જયારે ઘરેણા ખરીદો છો ત્યારે સોનાનો જે ભાવ આપો છે, … Read more

શું તમે પણ પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના છો? તો એક વાર જાણી લેજો આ બાબત..

ચૂંટણી માં ઝંપલાવનાર આદિજાતિ અને પછાત વર્ગના ઉમેદવારોએ જાતિનું પ્રમાણ પત્ર મેળવવા સુરત ખાતે ચકાસણી સમિતિ પાસે ખરાઈ કરાવવા ની રહેશે  આગામી દિવસમાં આવી રહેલી નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માં ઉમેદવારી કરનાર અનુસૂચિત જનજાતિ કે અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના ઉમેદવારે પોતાની બેઠક માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગ ની … Read more

ધરમપુર તાલુકાના બિલપુડી નજીક માર્ગ અકસ્માત માં આવધા ગામનાં માજી સરપંચની ધર્મ પત્ની નું મોત

ધરમપુરતાલુકાના આવધા ગામનાં માજી સરપંચ નાં ધર્મ પત્નીનું બિલપુડી નજીક પીક અપ ટેમ્પો ચાલકે અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ હોસ્પિટલ પોહચી તે પેહલા જ દમ તોડ્યો ધરમપુર તાલુકાના આવધા ગામનાં માજી સરપંચ રણજીત કુવંર ચીખલી ખાતે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હોય અને તેમને મળવા માટે તેમનાં પુત્ર પિયુષ રણજીત કુવંર તથા ધર્મ પત્ની સુમિત્રાબેન રણજીત કુવર … Read more

કરાયા ગામે સ્ટેટ બેંક માં પાસબુક એન્ટ્રી કરવા નું મશીન બંધ થતા ગ્રાહકો પરેશાન

વારંવાર ગ્રાહકોની રજૂઆત છતાં ડબલા જેવા મુકેલા મશીનો બંધ થઈ જતાં લોકો ને પાસબુક એન્ટ્રી માટે ધક્કા ખાવા પડી રહ્યા છે વાપી નજીકમાં આવેલા કરાયા ગામે આવેલી state bank of india માં ગ્રાહકોને સવલત મળે તે હેતુથી પાસબુક એન્ટ્રી માટે વિશેષ ઓટોમેટીક મશીન મૂકવામાં આવ્યું છે પરંતુ આ મશીન છેલ્લા કેટલાક દિવસોથી ખોદકાય પડતા ગ્રાહકોની … Read more

A.i (આર્ટિફેશિયલ ઇન્ટેલિજન્સ) આવવા થી દુનિયામાં અનેક ક્ષેત્ર માં ક્રાંતિ આવશે

ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં યુઝ ઓફ એ આઇ અંગે વિશેષ કાર્યક્રમ નું થયું આયોજન જેમાં વિજ્ઞાનિક વિરલ પારેખે એ.આઇ અંગે ઝીણવટ ભરી મહત્વ ની જાણકારી અપાઈ ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર ખાતે 5 ડિસેમ્બર, 2024ના રોજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) વિષયક વિશેષ સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં પ્રખ્યાત વિજ્ઞાનિક વિરલ પારેખે એઆઇ ટેકનોલોજી વિષે વિસ્તૃત માહિતી આપી હતી અને તેના … Read more

ધરમપુરના આસુરા માંથી ચિકન શોપ ની દુકાન માંથી મળેલ ગૌમાંસનો  જથ્થા મળ્યા બાદ ધરમપુર ની  દરેક ચિકન શોપ માં માસ ની તપાસ કરવામાં આવે એવી રજૂઆત કરાઈ 

તા. પં. અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા મામલતદાર અને પી આઇ ને લેખિત માં કરાઈ રજૂઆત આજરોજ તા.04/12/2024 ના દિને ધરમપુર મામલતદાર  અને પી આઇ ને ધરમપુર ને ધરમપુર તાલુકા માં આવેલ દરેક ચિકનશોપ ની દુકાનો માં મળતું (ચીકન) માસ ની તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે ફરિયાદ કરવામાં આવી હાલે ધરમપુર તાલુકાના આસુરા ગામેથી ચિકન … Read more

error: Content is protected !!