કપરાડા બોર્ડરના ગામોમાં દમણગંગા નદીમાં બેફામ રેતી ખનન
કોના ઈશારે ચાલે છે મોટા પાયે રેતી ખનન (આવતા એપિસોડ માં ) અધિકારીની મિલી ભગત કે પછી નૈવેદ્ય ના ખેલ? રેતી ચોરો બિન્દાસ્ત 8 થી વધુ બોટ દ્વારા રેતી ઉલેચી કરોડ઼ો રૂપિયા ની રોયલ્ટી ચોરી થઇ રહી છે કપરાડા તાલુકાના બોર્ડર વિલેજના ગામોમાં જ્યાં દાદરા નગર હવેલી અને ગુજરાત ની બોર્ડર આવેલી છે તેવા ઘોડબારી, … Read more



