પરિયા અંબાચ પંડોર કોલક નદી બ્રિજ રોડ ઉપર ઊડતી ધૂળથી વાહન ચાલકો પરેશાન ,રોડનું સમારકામ નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર કરાશે ?
ચોમાસા દરમ્યાન પડેલા રોડ ઉપરના ખાડા પૂરવા માટે કોન્ટ્રાકટર દ્વારા રોડ ઉપર મેટલ પાથરી દેવામાં આવી અને હવે રોડ બનશે મજૂરી મળી ગઈ હોવાની લોલીપોપ રાજકીય નેતાઓ લોકોને આપી રહ્યા છે સ્થળ ઉપર વાસ્તવિક સ્થિતિ બાવાના બેવ બગડ્યા જેવી છે ચોમાસા સમયે પરિયા અંબાચ પંડોર મુખ્ય માર્ગ ઉપર મોટા તળાવ જેવા ખાડા પડી ગયા હતા … Read more




