Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

Four Pillars  Media હવે ગ્રાહકોને પરંપરાગત માર્કેટિંગ ટૂલ સાથે ડિજિટલ સર્વિસ પણ એક છત નીચે આપશે

સુરત, મે 30: .આજના ખૂબજ સ્પર્ધાત્મક વિશ્વમાં દરેક કંપની, કોર્પોરેટ્સ અને બ્રાન્ડ્સને તેમના ક્લાયન્ટ્સ સુધી પહોંચવા માટે પરંપરાગત માધ્યમોની સાથે-સાથે ડિજિટલ માર્કેટિંગની મહત્વતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ક્ષેત્રે બિઝનેસની અપાર તકોને સાંપડવાના ઉદ્દેશ્ય સાથે શહેરની અગ્રણી Four Pillars  Media  એજન્સીએ તેના ફૂડ, લાઇફસ્ટાઇલ, જ્વેલરી, રોક્સ, ઇવેન્ટ્સ, એજ્યુકેશન, ફાઇનાન્સ વગેરે ક્ષેત્રના ક્લાયન્ટ્સને એક જ છત … Read more

13 વર્ષના રાજવીર પટેલે જન્મ દિવસ પર કેક કટિંગ સેલિબ્રેશનના  બદલે ભિક્ષુકોને ભોજન કરાવ્યું

સુરત: આજની પેઢી માટે જન્મ દિવસ ઉજવણી એટલે કેક કટિંગ,  ડીજે અને ડાન્સ પાર્ટી હોય છે. ત્યારે સુરતમાં વસતા ઉત્તર ગુજરાત અગ્રણીના 13 વર્ષીય સુપુત્રએ પોતાના જન્મ દિવસની ઉજવણી ભભકાદાર રીતે કરવાને બદલે સમાજસેવા થકી કરી સમાજને અને ખાસ કરીને આજની નવી પેઢીને નવી રાહ ચીંધી છે.  ન્યૂ સિટીલાઈટ વિસ્તારમાં રહેતા અને ઉત્તર ગુજરાતના અગ્રણી … Read more

ધરમપુરના તામછડી ગામે હત્યા કરી પ્લાસ્ટિકની ઠેલાં માં ભરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી 

ધરમપુરના ઊંડાણના ગામ તામછડી થી મોટી કોરવડ જતા માર્ગ ઉપર પ્લાસ્ટિકના ઠેલાં માં કોઈ બોથડ પદાર્થ વડે માથાના ભાગે મારી હત્યા કરી થેલામાં ભરી ફેંકી દેવામાં આવતી દુર્ગન્ધ મારતી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે મૃતક યુવક કોણ છે તેની ઓળખ થઈ શકી નથી  તામછડી થી મોટી કોરવડ જતા માર્ગમાં પ્લાસ્ટિકની થેલી માં ભરેલી … Read more

 ગ્રામ્ય કક્ષાએ બળતણ તરીકે મહિલાઓ પ્લાસ્ટિક વીણવા કેમ બની મજબુર 

હાટ બજાર ઉઠી ગયા બાદ મહિલાઓ પ્લાસ્ટિકની ઝભલા થેલી વીણી બળતણ તરીકે ઉપયોગ કરવા મજબુર બની છે પ્લાસ્ટિક સળગાવવો શ્વાસ માટે જોખમી છે  કપરાડા અને ધરમપુર વિસ્તારના આદિવાસી ક્ષેત્ર માં સરકારે પહેલા ઉજવલા યોજનામાં લોકોને ફ્રી માં ગેસ સિલિન્ડર પધરાવ્યા બાદ સિલિન્ડર ના ભાવ વધારી દેતા સિલિન્ડર લેનારા તેને ખરીદી પણ શકે નહીં એટલી હદે … Read more

ગુજરાત બોર્ડ ધોરણ 10 – SSC 2023 ના પરિણામોમાં વિદ્યાકુલ દ્વારા રાજ્ય અને જિલ્લા સ્તરે ટોપર્સ આપવા અંગે

વર્ષ 2023 માં બોર્ડની પરીક્ષાના પરિણામમાં ફરી એકવાર વિદ્યાકુલએ 96.7% રિઝલ્ટ આપીને રચ્યો ઇતિહાસ સુરત (ગુજરાત) [ભારત], 26 મે : ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા જાહેર કરાયેલ SSC 2023 ના પરિણામોમાં, ગુજરાતના ઑનલાઇન કોચિંગ પ્લેટફોર્મ વિદ્યાકુલનું 96.7 % પરિણામ આવ્યું જેમાંથી 23% વિદ્યાર્થીઓએ A1 અને 42% વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા તથા ઘણા વિદ્યાર્થીઓ જિલ્લા અને … Read more

વાપી સેલવાસ સાવર કુંડલા નવી બસનો પ્રારંભ 

સારંગપુર જનારા મુસાફરોને થશે બસ ઉપયોગી  વાપી ડેપો દ્વારા આજ રોજ  માજી મંત્રી અને ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર વાપી ડેપો ના એ.ટી.એસ વાપી એ.ટી.આઇ જે.એ તેમજ વાપી ડેપો ના એસ ટી સ્ટાફ તેમજ મુસાફર ની વચ્ચે આજ રોજ વાપી સેલવાસ સાવરકુંડલા વાયા સારંગપુર બસ સ્લીપર કોચ નું ઉદઘાટન કરવામાં આવેલ જે બસ સેલવાસ થી 16.00 કલાકે અને … Read more

વલસાડનો રાજકારણી હોટેલ માં સ્વરૂપવાન સ્ત્રી સાથે….!!!ચર્ચા એ જોર પકડ્યું

(સમગ્ર બાબત ની ખબરદાર વેબ કોઈ પુષ્ટિ કરતું નથી) વલસાડ જિલ્લાના એક દિગગજ રાજકીય આગેવાન વલસાડ ની કોઈ હોટલ માં એક મહીલા સાથે ઝડપાઇ ગયા હોવાની ઉઠેલી ચર્ચા એ સમગ્ર પંથક માં ભારે જોર પકડ્યું છે જોકે રાજકારણી કોણ છે એ હાલ તપાસ નો વિષય છે .. વલસાડ ની એક જાણીતી હોટલના રૂમ માં મહાશય … Read more

ધરમપુર નડગધરી જંગલ ગામે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો 

ધરમપુરના નડગધરી જંગલ ગ્રામ પંચાયત ખાતે ચાર સંસ્થાના સહયોગથી મેડિકલ અને નિઃશુલ્ક સારવાર સેવા નું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં જનરલ મેડિકલ ચેકઅપ ,આંખની તપાસ સ્થળ ઉપર ચશ્મા વિતરણ ,આંખના મોટિયાના ઓપરેશન ની વ્યવસ્થા તેમજ દવાઓની વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ નિઃશુલ્ક કપડાં વિતરણ કરાયું હતું  કાર્યક્રમ માં કુલ 150 દર્દીઓ એ … Read more

વાપીમાં CNG પમ્પ ઉપર ઇક્કો કારની ટેન્કમાં બ્લાસ્ટ

વાપી સીએનજી પંપ ઉપર સાંજે મોટી હોનારત થતા થતા અટકી ગઈ ઇક્કો કાર ગેસ ભરાવવા આવી હતી તે દરમ્યાન ઇક્કો કાર ની ટેન્ક માં બ્લાસ્ટ થતા ઇક્કો કાર ને નુકશાન થયું હતું જોકે કારમાં સવાર લોકો ગેસ ભરવા સમયે બહાર નીકળી ગયા હોય કોઈ જાનહાની બની નહિ મંગળવારના રોજ સાંજે 7 વાગ્યા ની આસપાસ માં … Read more

error: Content is protected !!