Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડ નો ધ્રુવ પટેલ ઇટલી માં કરશે ભારત નું પ્રતિનિધિત્વ

કિક્બોક્ષિન્ગ ચમ્પિઓન્શિપ માં એક્ષ્ત્રિમ માર્શલ આર્ટ એન્ડ સેલ્ફ ડીફેન્સ એકેડેમી નો ધ્રુવ પટેલ ભારત તરફ થી કિક્બોક્ષિન્ગ રમત માં ઇટલી ખાતે યોજાનારી WORLD KICKBOXING CHAMPIONSHIP માં ભાગ લેશે. વલસાડ, ગુજરાત તેમજ સમગ્ર ભારત માટે ખુબજ ગર્વ ની વાત છે કે ૧૩ વર્ષ નો ધ્રુવ પટેલ આપણા દેશ નું નામ અને તિરંગો ઉચો રહે એના માટે … Read more

સંત આશારામ અને નારાયણ સાંઈને સન્માન પૂર્વક છોડવા નહિ આવે તો કચ્છ થી વાપી સુધીના સાધકો 2022-23ની ચૂંટણીનો બહિષ્કાર કરશે ની પત્રિકા સોસીયલ મીડિયામાં વાઇરલ

ધરમપુર કપરાડા વિસ્તારના સોસીયલ મીડિયામાં સંત આશારામ બાપુના સાધકોને અપીલ કરતી એક પત્રિકા ફરતી થઈ છે જો આશારામ બાપુ અને નારાયણ સાઈ ને કારાગારમાંથી મુક્ત નહિ કરે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે જે પત્રિકા હાલ પારડી કપરાડા ધરમપુર ના સાધકોમાં આંતરિક રીતે ફરતી થતા ચકચાર મચી ગઇ છે  ચૂંટણી નજીક આવતા દરેક … Read more

ધરમપુર બેઠક પર કોંગ્રેસમાં 8 જેટલા દાવેદારો મેદાને..કોણ કોણ છે ચૂંટણીની રેસમાં જુઓ

ગુજરાત વિધાનસભાની ગણતરીના મહિનામાં આવનારી ચૂંટણીને લઈ કોંગ્રેસે ઉમેદવાર પસંદગીની હાથ ધરેલી કવાયતમાં ધરમપુર વિધાનસભા બેઠક માટે વલસાડ પૂર્વ સાંસદ, જી.પ.વલસાડ વિરોધ પક્ષ નેતા, પૂર્વ જી.પ.વલસાડના મહિલા સભ્ય સહિત આંઠ દાવેદારોએ કરેલી રજુઆતને પગલે ધરમપુર તા.કોંગ્રેસ સમિતિએ તમામના નામો બાયોડેટા સાથે વલસાડ જી.કો. સમિતિના પ્રમુખને આગળની પ્રક્રિયા માટે મોકલ્યા છે. ધરમપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારના … Read more

ધુતરાષ્ટો હવેતો પાંપણના પડદા ખોલો…વરસાદ પણ ગયો

રોડબનાવવા ક્યાં મુહરત ની રાહ જોવાય છે ? ચોમાસા દરમ્યાન રોડ ધોવાઇ ગયા છે જેનાથી લોકો પરેશાન થયા છે અને જેટલી રાજકારણીઓને ગાળો ભાંડી છે તેની હાય આ વખતે રાજકારણીઓ ને ચુંટણીમાં ચોક્કસ લાગશે લોકોને પડેલી મુશ્કેલીનો બદલો આ વખતે ચુંટણીમાં મતદારો લેશે એ નક્કી છે તમામ મંત્રીઓ અને ધારાસભ્ય ચાણોદથી દેગામ થઇ ધરમપુર આવે … Read more

થનગનાટ – 2022 રોટરી નવરાત્રી મહોત્સવ – સંસ્કૃતિ , માતાજીની ભક્તિ અને સમાજ સેવાની ત્રિવેણી સંગમ રોટરી ક્બ ઓફ વાપીનો નવરાત્રી મહોત્સવ

રાતત બાવીસ વર્ષથી એટલે સંસ્કૃતિ , માતાજીની ભક્તિ અને સમાજ સેવાન ત્રિવેણી સંગમ જો કે છેલ્લા બે વર્ષની નવરાત્રીમાં થનગનતા હૈયા અને થીરગતા પગને કોરોના એ પોતાની બેડીમાં જકડી લીધા હતા . આ વખતે ફરી એકવાર નવરાત્રીની રાતે થનગનાટ – 2022 દ્વારા રાસ ગરબામય થશે .  આ વખતે ફરી લોકભાગીદારીથી સમાજસેવાનું અનોખું મિશન રોટરી ક્લબ … Read more

ઘર જેવા સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ એટલે ‘INSTAFOOD’

Sheta Exports એ ‘INSTAFOOD’ ની રજૂઆત કરી, જે ભારતીય ભોજન બનાવવાના ઘણા સરળ વિકલ્પો પૂરા પાડશે Sheta Exports દ્વારા કરાયું નવપરિવર્તન, ફ્રીઝ ડ્રાઈ કે પ્રિઝવેર્ટિવ નહીં પણ ઇઝી ટુ કૂકની શ્રેણીમાં આવે છે INSTAFOOD અભ્યાસ કે નોકરી માટે વિદેશમાં લોકોને ભારતીય ભોજનની જરૂરિયાત પૂરી કરાશે  દાળ – ભાત, દાળ ઢોકળી, કાજુ કરી, સોજી નો શીરો, … Read more

ગ્રીનમેન વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં મોટિવેશનલ સેમિનાર આપ્યો

ગ્રીનમેન તરીકે જાણીતા યુવાન ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના એન્જિનિયરિંગ ફેકલ્ટીના સાતસો જેટલા વિદ્યાર્થીઓ સમક્ષ મેટિવેશનલ વક્તવ્ય આપ્યું હતું. ઉકા તરસાડીયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ ફેકલ્ટીના પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી દ્વારા ઓરિયેન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જે દરમિયાન વિરલ દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. પોતાના મોટિવેશનલ સેશન દરમિયાન વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સમક્ષ … Read more

અપહરણ કરાયા બાદ કાકડકોપરના ભગતને માર મારી છોડી દેવાયો વાપીની ખાનગી હોસ્પિટલમાં ભગત સારવાર હેઠળ

કપરાડાના કાકડ કોપર ગામે સવારે 6 વાગ્યે ચા પીવા હોટલપર જઇ રહેલ ભગત રિતેશ અંધેરને 5 લોકો એ ઇક્કો કારમાં બળજબરી પૂર્વક બેસાડી ભીલાડ તરફ લઈ ભાગી ગયા હોવાની કેફિયત વર્ણવી હતી જ્યાં લઈ જઈ માર મારી તેને છોડી દેવાયો હતો  વહેલી સવારે કાકડકોપર ખાતે પોતાની કાર માંથી ઉતરી ચા પીવા હોટલ ઉપર જતા રિતેશ … Read more

ચીખલી તાલુકાના સારવણી ગામે આયોજિત રક્તદાન કેમ્પમાં 32 યુનિટ રક્તદાન મેળવ્યું.

પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ RAINBOW WARRIORS ધરમપુર તથા ગ્રામ પંચાયત સારવણીના સંયુકત ઉપક્રમે પ્રાથમિક શાળા સારવણી મુકામે આયોજિત રક્તદાન કેમ્પનું ઉદઘાટન ડૉ. સૌરભ પટેલના હસ્તે કરવામાં આવ્યું. RAINBOW WARRIORS ધરમપુરની અનોખી પરંપરા મુજબ ગામની દીકરી રશ્મિકાબેન હિતેશભાઈ પટેલ (B.E ઇલેક્ટ્રિક એન્જિનિયર ) નું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું.    … Read more

તો….અંબાચ પંડોરને જોડતો કોલક નદીનો બ્રિજ તૂટી પડશે …

ચોમાસા દરમ્યાન અનેક રોડ ની હાલત ખરાબ થઈ છે ત્યારે વાપી તાલુકાના પંડોર અંબાચ બ્રિજને જોડતા કોલક નદીના બ્રિજ ઉપર એટલી હદે ખાડા પડી ગયા છે કે મોટા વાહનોના ટાયરો આરધા ખાડામાં ડૂબી જાય છે જો ત્વરિત કોઈ દુરસ્તી માટે કાર્યવાહી કરવામાં નહીં આવી તો નક્કી બ્રિજ ની વચ્ચે પડેલ ખાડા ઓને કારણે બ્રિજ તૂટી … Read more

error: Content is protected !!