એન.કે.દેસાઈ સાયન્સ કોલેજ નું ગૌરવ

પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મલાબેન કિશોરભાઇ દેસાઈ સાયન્સ કોલેજ માં અભ્યાસ કરતા ફાઇનલ યર ના વિદ્યાર્થીઓ નું પરિણામ આજરોજ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેમાં સેમ 5 માં પ્રથમ ક્રમે કુ. દીક્ષિતા પટેલ 86.4 % સાથેકુ. ભાવના દારોગા 83.6% સાથે બીજા ક્રમે અને કુ. હેલી પટેલ 79.1% સાથે તૃતીય ક્રમે રહ્યા હતા. આ સમગ્ર … Read more

સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડની 100 વર્ષ જૂની ફ્લેગશીપ પ્રોડક્ટ સોસિયોની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ભાગીદારી

સુરત (ગુજરાત) (ભારત), 22 એપ્રિલ, 2021: આપણા દેશની સૌથી જૂની ફૂડ અને બેવરેજ કંપનીઓ પૈકીની એક સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડે તેની ફ્લેગશીપ બ્રાન્ડ સોસિયોનું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે તેના સત્તાવાર રિફ્રેશમેન્ટ પાર્ટનર તરીકે જોડાવાની જાહેરાત કરી છે.  આઝાદી પૂર્વે સ્થાપિત બ્રાન્ડ લગભગ 100 વર્ષનો સમૃદ્ધ વારસો ધરાવે છે અને તેની રચના સામાજિકરણને પ્રોત્સાહન આપવા માટે … Read more

ધરમપુરના ધામણી ગામે લગ્ન પ્રસંગમાં પોહચી પોલીસ ડીજે સંચાલક વરરાજા સહિત 4 સામે ફરિયાદ

ધરમપુરના ધામણી ગામે લગ્નમાં ડીજેના તાલે ઝૂમતા લોકો વચ્ચે પોલીસ પોહચી ડીજે ઓપરેટર વરરાજા સહીત ૪ સામે ગુન્હો દાખલ  ધરમપુર પોલીસે ધામણી ગામે લગ્ન પ્રસંગે પરવાનગી વિના ડીજે ને તાલે ઝૂમતા લગ્ન પ્રંસગે પાડ્યો રંગમાં ભંગ ડીજે ઓપરેટર માલિક અને લગ્નના  વરરાજા સહીત ચાર સામે જાહેર નામા ભંગ ની ફરિયાદ થતા ફફડાટ ફેલાયો 

error: Content is protected !!