કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા ડેહલી ગામના લોકો કરશે ચૂંટણીનો બહિષ્કાર
ડેહલી -પ્રાથમિક શાળામાં વર્ષોથી ચાલી આવતું મતદાન મથક 3 કિમિ દૂર મંદિર ફળિયામાં ખસેડી દેવતા વિવાદ સ્થાનિકો કરશે મતદાનનો બહિષ્કાર કપરાડા વિધાન સભા મત વિસ્તારમાં આવતા ડેહલી ગામના મુસ્લિમ ફળિયામાં રહેતા 2500 થી વધુ મતદારો ચૂંટણી પંચ દ્વારા વર્ષો જુના મતદાન મથક જે દેહલી મુસ્લિમ ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં વર્ષોથી ચાલી આવતું હતું તેને ખસેડીને … Read more




