Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ‘e-Cop of the Month’ એવોર્ડ માટે વલસાડ જિલ્લાના 3 પોલીસકર્મીની પસંદગી

વલસાડ જિલ્લા પોલીસના 3 પોલીસકર્મીની ઇ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ‘e-Cop of the Month’ એવોર્ડ (ઓગસ્ટ 2022) માટે પસંદગી થતા જિલ્લા પોલીસ બેડા માં ખુશી ની લાગણી ફેલાઈ છે. આ અંગે મળતી વિગતો મુજબ ASI વિક્રમ મનુભાઇ રાઠોડ (ભાવનગર વતની મૂળ ગામ અકવાડા, હાલ SOG વાપી ASI તરીકે ફરજ બજાવે છે) પોલીસ કોન્સ્ટેબલ કેવલ લીલાભાઇ દેસાઇ અને … Read more

વલસાડના બોદલાઈ ગામના ખેડૂતપુત્ર જયેશ પટેલે અમેરિકામાં ક્રિકેટના પ્રાણ ફૂંક્યા

વલસાડ તાલુકાના બોદલાઇ ગામના વતની અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા જયેશ રમણભાઇ પટેલે અમેરિકામાં ક્રિકેટની રમતમાં પ્રાણ ફૂંકવા અને ભારતીય અમેરિકોને ક્રિકેટની સુવિધા આપવા પરમવી0ર સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કર્યું છે. જેમાં નેટ પ્રેક્ટિસથી લઇ આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ મેચ રમી શકાય એવા 5 ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યા છે. જેના કારણે તેઓ અમેરિકામાં ક્રિકેટના ભિષ્મપિતા મનાઇ રહ્યા … Read more

ધરમપુર મહારાણા વિજીયદેવજી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે બેડમિન્ટન,ચેસ,કેરમ અને ટેબલ ટેનિસની ઓપન ટુર્નામેન્ટ યોજાઈ.

મહારાણા વિજીયદેવજી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે મહારાણા વિજય દેવજી સ્પોર્ટસ ટુર્નામેન્ટ યોજાઇ જેમાં બેડમિન્ટન,ચેસ,કેરમ અને ટેબલ ટેનિસ એમ કુલ 4 રમતોનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.ચેસ ઓપન,કેરમ ઓપન સિંગલ/ડબલ, બેડમિન્ટનમાં બોય્સ અન્ડર 13,15,17, ગર્લ્સ અન્ડર 13,19, બેડમિન્ટન અબોવ 35,45-55 તથા ઓપન બેડમિન્ટન,ટેબલ ટેનિસ અંડર 15,19 બોય્સ/ગર્લ્સ,ટેબલ ટેનિસ બોય્સ/ગર્લ્સ ઓપન … Read more

ધરમપુર મહારાણા વિજીયદેવજી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે બેડમિન્ટન,ચેસ,કેરમ અને ટેબલ ટેનિસની ઓપન ટુર્નામેન્ટ યોજાઈ.

મહારાણા વિજીયદેવજી સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે મહારાણા વિજય દેવજી સ્પોર્ટસ ટુર્નામેન્ટ યોજાઇ જેમાં બેડમિન્ટન,ચેસ,કેરમ અને ટેબલ ટેનિસ એમ કુલ 4 રમતોનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 150 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.ચેસ ઓપન,કેરમ ઓપન સિંગલ/ડબલ, બેડમિન્ટનમાં બોય્સ અન્ડર 13,15,17, ગર્લ્સ અન્ડર 13,19, બેડમિન્ટન અબોવ 35,45-55 તથા ઓપન બેડમિન્ટન,ટેબલ ટેનિસ અંડર 15,19 બોય્સ/ગર્લ્સ,ટેબલ ટેનિસ બોય્સ/ગર્લ્સ ઓપન … Read more

અદાણી એન્ટરપ્રાઈઝ FPOમાં UAEની લિસ્ટેડ કંપની IHCની મોટી બોલી, એન્કર બુક બાદ હવે લગાવ્યા 3261 કરોડ

અદાણી એન્ટરપ્રાઈઝિસનીના એફપીઓમાં આઈએચસી એ જે રૂપિયા લગાવ્યા છે તે અદાણી ગ્રુપની કંપનીઓમાં પ્રથમ રોકાણ નથી. ગત વર્ષે આઈએચસી એ અદાણી ગ્રીનની ત્રણ કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 200 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. આ ત્રણેય કંપનીઓ ડોમેસ્ટિક માર્કેટમાં લિસ્ટેડ છે અદાણી એન્ટરપ્રાઈઝિસનો ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) શુક્રવારે 27 જાન્યુઆરીએ ઓપન … Read more

ડુમલાવ ગામે સ્વ.ઉત્તમભાઈ પટેલને શ્રીમદ ભાગવત કથામાં શ્રધ્ધાંજલી અપાઈ,ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી રહ્યા ઉપસ્થિત

પારડી તાલુકાના ડુમલાવ ગામે યોજાયેલી શ્રીમદ ભાગવત કથામાં દ્વિતીય દિવસે આજે 30 જાન્યુઆરી એ માજી કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી અને જાણીતા સામાજિક કાર્યકર એવા ઉત્તમભાઈ હરજીભાઈ પટેલ ના નિર્વાણ દિવસે તેમને કથા ના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા સાથે જ શ્રીમદ ભાગવત કથામાં મૃતકોના આત્માને શાંતિ … Read more

9 વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને વાપી કોર્ટ દ્વારા ફાંસીની સજાનો ઐતિહાસિક ચુકાદો

વાપીના પોકસો એક્ટ હેઠળનાં સ્પેશીયલ કેસમા 9 વર્ષની બાળકી સાથે બળાત્કાર, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા કરનાર આરોપી એવા પ્રદીપ રાજેશ રામેશ્વર ગુપ્તાને વાપી કોર્ટના નામદાર જજ સાહેબ દ્વારા ફાંસીની સજાનો હુકમ કરતો ચુકાદો સંભળાવ્યો છે. વાપીના પોકસો એક્ટ હેઠળનાં સ્પેશીયલ કેસમા 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી એવા પ્રદીપ @રાજેશ રામેશ્વર … Read more

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ એ ગાંધી નિર્વાણ દીને ગાંધીજીની પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

  પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ વાપી ખાતે માનનીય ધારાસભ્ય પારડી અને કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી. મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં વાપી શહેર ભાજપના પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ , વાપી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કાશ્મીરાબેન શાહ , વાપી ન.પા કારોબારી ચેરમેન … Read more

ધરમપુર બીલપુડી BRS કોલેજ નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત એકનું મોત

લગ્ન માટે કન્યા જોવા જવાના હોય કપડાં લેવા નીકળેલ યુવકને યમરાજ રસ્તે મળ્યા  ધરમપુર ના બિલપુડી ગામે બી આર એસ કોલેજ પાસે ટેમ્પો ચાલકે અચાનક વળાંક લેતાં પાછળથી આવતાં યામાહા ચાલક યુવાન ને અડફેટમાં લેતાં જેમને માથા ના ગંભીર ઇજા પહોચતા જેમનું ધટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યું હતું ધરમપુર તાલુકાના બિલપુડી ગામે બી આર એસ … Read more

મરઘમાળ વિલેજ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ, ભવાની ગ્રુપ સુથાર ફળીયા ટિમ ફાઇનલ વિજેતા બની

મરઘમાલ ગામે પ્રથમ વાર વિલેજ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ નું કરવામાં આવ્યું હતું આયોજન ગઈકાલ તારીખ 28-1-2023 શનિવાર ના દિને “મરઘમાળ વિલેજ કપ ” નું ગામ ના સરપંચશ્રી દ્વારા સફળતા પૂર્વક સુંદર આયોજન કરવામાં આવ્યું.  કાર્યક્રમ ની શરૂઆત ગામ ના માં રામેશ્વર મહાદેવ મંદિર ના પૂજારી બાબુભાઇ જીવલા ભાઈ દ્વારા શ્રીફળ વધેરી પૂજા કરી મેચ ની … Read more

error: Content is protected !!