ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો, માવઠાની સંભાવનાથી ખેડૂતો ચિંતિત
[ad_1] મહેસાણા, તા. 30 ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ફરીવાર વાતાવરણ પલટાયું. મંગળવારે વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જોકે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ૩૦-૧૧-૨૧ થી ૨-૧૨-૨૧ સુધી કમોસમી વરસાદ થવાની સંભાવનાને લઈ તંત્ર દ્વારા ખેડૂતો અને માર્કેટયાર્ડોના વેપારીઓને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં રવિ સીઝનમાં ૧૬.૪૭ … Read more




