Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આમ આદમી પાર્ટી દ્વારા કપરાડામાં વિજય ત્રિરંગા યાત્રા નીકળી

હાલમાં પંજાબ ખાતે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નો ભવ્ય વિજય થતાં પંજાબમાં આમ આદમી પાર્ટીએ પોતાની સરકાર બનાવી છે આમ આદમી પાર્ટીના વિજયને લઇને ઠેરઠેર ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને સભ્યો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જે પૈકી વિજય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો … Read more

આશા- એક ગુજરાતી અર્બન મૂવી, 22મી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે

અમદાવાદ (ગુજરાત): ગુજરાતી સિનેમા, જેને ઢોલીવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતી ભાષાનો ફિલ્મ ઉદ્યોગ છે. તે ભારતના સિનેમાના મહત્વના પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગોમાંનું એક છે, જેણે તેની શરૂઆતથી અત્યાર સુધીમાં ૧૦૦૦+ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. શ્રી મુવી ડેવલપર્સ, શ્રી અમિત બી પટેલની માલિકીની મુંબઈ સ્થિત મૂવી પ્રોડક્શન કંપની, આશા – ગુજરાતી અર્બન મૂવી લઈને … Read more

લાયન્સ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ – 3232- F – 2 ના વાપીના મુકેશ પટેલ ડિસ્ટ્રીક્ટ ગવર્નર ચૂંટાયા

વાપી : સુરત ખાતે ધી ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ્સની ડિસ્ટ્રીક્ટ ૩૨૩૨ એફ -૨ નું ૧૮ મું ડિસ્ટ્રીક્ટ સંમેલન યોજાયું હતું , તેમાં દેશના વિવિધ ભાગોમાંથી લાયન્સ ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા . આ પ્રસંગે ડિસ્ટ્રીક્ટ ગવર્નર માટેની ચૂંટણી યોજાઈ હતી , જેમાં ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર મુકેશ પટેલ પ્રચંડ મતે ડિસ્ટ્રીક્ટ ગવર્નર તરીકે ચૂંટાઈ … Read more

નવસારી/વલસાડ ડિસ્ટ્રીકટ મેડીકલ રિપ્રેઝન્ટેટિવ વેલ્ફેર  એસોસિયેશન ના સભ્યો દ્વારા નેશનલ ફેડરેશન ની વિવિધ દેશવ્યાપી સંસ્થાઓ સાથે આજરોજ હડતાળ માં જોડાયા

નેશનલ ફેડરેશન ની વિવિધ સંસ્થાઓ દ્વારા સમગ્ર દેશમાં દેશવ્યાપી હડતાળ નું આવાહન કરવામાં આવ્યું હતું જેને પગલે દેશ સહિત રાજ્ય માં વિવિધ સંસ્થાઓ એ ટેકો જાહેર કરી હડતાળ માં જોડાયા હતા ત્યારે નવસારી/વલસાડ ડિસ્ટ્રીકટ મેડીકલ રિપ્રેઝન્ટેટિવ વેલ્ફેર  એસોસિયેશન ના સભ્યો દ્વારા નેશનલ ફેડરેશન ની વિવિધ દેશવ્યાપી સંસ્થાઓ સાથે આજરોજ હડતાળ માં જોડાયા હતા અને વલસાડ … Read more

વલસાડ યુથ કોંગ્રેસના નેતા ઓ ને કેમ પોલીસે ડિટેઇન કર્યા જાણો વિગત વાર 

સરકારી નોકરીઓની ભરતીઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ, રાજ્યમાં વધી રહેલી બેરોજગારી જેવા મુદ્દાઓના વિરોધમાં આજ સોમવારના રોજ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના ‘યુવા સ્વાભિમાન સંમેલન’ (વિઘાનસભા ઘેરાવ) માં નીકળેલા વલસાડ જિલ્લા યુથ કૉંગ્રેસ ના યુવા નેતા માજી યુથ કોંગ્રેસ પ્રમુખ રોનક શાહ, વલસાડ જિલ્લા યુથ કૉંગ્રેસ મહામંત્રી રાહિલ શૈખ અને વલસાડ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ વિવેક ગુપ્તા … Read more

પૈખેડ ડેમ સંઘર્ષ સમિતિના પ્રમુખ ઉપર પ્રમુખ ભાજપના ખોળે બેસી જતા આદિવાસી સમાજ ભારે રોષ 

વલસાડ ખાતે કેબિનેટ મંત્રી ની અધ્યક્ષતા માં આયોજિત પત્રકાર પરિષદ માં પૈખેડ ડેમ સંઘર્ષ સમિતિ ના પ્રમુખ ઉપ પ્રમુખ બેસી જઈ સરકાર ના મંત્રી ઓ એ સાચી દિશા બતાવી હોવાનું જણાવ્યું અને કોંગ્રેસ ના કેટલાક નેતા ડેમ ને નામે આદિવાસી લોકોને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો જે બાબત ની જાણકારી પૈખેડ ડેમ સંઘર્ષ સમિતિના મંત્રી … Read more

રિવર લિંક પ્રોજેકટ અંતર્ગત આદિવાસી ધારાસભ્ય નું પ્રતિનિધિ મંડળના દિલ્હી માં થશે ધામાં, વડા પ્રધાન ને ભાજપના અગ્રણી મંત્રી ધારાસભ્ય ડેમ મુદ્દે રજુઆત કરશે 

નર્મદા તાપી રિવર લિંક પ્રોજેકટ અંતર્ગત ધરમપુર અને કપરાડા વિસ્તારમાં હજારોની જનમેદની સાથે વિરોધ રેલી યોજ્યા બાદ ગાંધીનગરમાં પણ ગઈકાલે ભજન જનમેદની વચ્ચે કોંગ્રેસ પ્રેરિત વિરોધ રેલી યોજાઇ જોકે આગામી દિવસમાં આવી રહેલી ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ હોય કે ભાજપ બંને પક્ષે સળવળાટ શરૂ થયો છે અને ડેમ નો મુદ્દો બંને પક્ષને ચૂંટણીમાં નડી શકે … Read more

રેલવ, વીમા ને બૅન્કના કર્મચારીઓ સહિત ૧૦ કરોડ શ્રમિકો બે દિવસની હડતાલ પર

[ad_1] (પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર ભારત સરકારની શ્રમિક વિરોધી નીતિઓ સામે વિરોધ નોંધાવવા માટે આગામી ૨૮મી અને ૨૯મી માર્ચે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોન્ગ્રેસ-ઇન્ટુક રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડશે. અમદાવાદમાં ૨૮મીએ સવારે ૧૦.૩૦ કલાકે એલિસબ્રિજ પાસે વિક્ટોરિયા ગાર્ડથી રેલી કાઢવામાં આવશે અને ખાનપુરના જયપ્રકાશ ચોક સુધી આ રેલી આવશે. ગુજરાતના તમામ જિલ્લા મથકોએ પણ કામદારો સરકારની નીતિઓના … Read more

BSFના મહાનિર્દેશકે સંવેદનશીલ હરામીનાળાની મુલાકાત લીધી

[ad_1] ભુજ, ગુરૃવાર  કચ્છનો સિરક્રિક વિસ્તાર અતિસંવેદનશીલ છે જેના કારણે અહીં સુરક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવે છે. થોડા સમય પહેલા જ આર્મીના લેફટન્ટ જનરલ રાકેશ કપુર સિરક્રીકની મુલાકાત લઈ ગયા છે ત્યારે બીએસએફના મહાર્નિદેશક ગઈકાલાથી ત્રણ દિવસ સુાધી કચ્છની મુલાકાતે આવ્યા છે. જે અંતર્ગત પંકજકુમારે આજે હરામીનાલાનું નિરિક્ષણ કર્યું હતું. મળતી માહિતી મુજબ તા. … Read more

સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની મુદત શૈક્ષણિક વર્ષના અંત સુધી લંબાઈ

[ad_1] અમદાવાદ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની મુદત સરકારે શૈક્ષણિક વર્ષ પુરુ ન થાય ત્યાં સુધી લંબાવી દીધી છે.જો કે બીજી બાજુ ગુજરા રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે પ્રાથમિક સ્કૂલોમાં પણ પ્રવાસી શિક્ષકો માટે મુદત શૈક્ષણિક વર્ષના અંત સુધી લંબાવવા માંગ કરી છે. સરકારે અગાઉ પ્રવાસી શિક્ષકોની મુદત માર્ચ … Read more

error: Content is protected !!