Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ધરમપુર રાજચંદ્ર આશ્રમના પેવેલિયન ઉપર મુખ્યમંત્રીશ્રીએ મંત્રીમંડળના સભ્યો અને સનદી અધિકારીઓ સાથે બલ્લેબાજી કરી

મંત્રી મંડળ અને સનદી અધિકારીઓની કુલ ચાર ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ સનદી અધિકારીઓ માટે સ્પેશિયલ મેનેજમેન્ટ ગેમ્સનું પણ આયોજન કરાયું ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ” થીમ આધારિત પ્રારંભ થયેલી રાજ્ય સરકારની ૧૨ મી ચિંતન શિબિરના પ્રથમ દિવસે સંધ્યા સમયે આશ્રમના પેવેલિયનમાં મંત્રીશ્રીઓ અને સનદી અધિકારીઓ માટે ક્રિકેટ સહિત વિવિધ … Read more

ગુજરાતી ફિલ્મ અને મ્યુઝિકલ લવ સ્ટોરી આવવા દેના ગીતો મચાવી રહ્યા છે ધૂમ

સુરત (ગુજરાત) [ભારત], 24 નવેમ્બર: ગાંગાણી મોશન પિક્ચર્સના બેનર હેઠળ અને જિતેન્દ્ર જાની ફિલ્મ્સ પ્રેઝેન્ટેડ મ્યુઝિકલ યુથ લવ સ્ટોરી ‘આવવા દે’ હાલમાં ગુજરાતી સિનેમા જગતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. રાઈટર-ડિરેક્ટર નિહાર ઠક્કર દ્વારા બનેલી આ અર્બન રોમેન્ટિક ફિલ્મમાં પરિક્ષિત તમાલિયા અને કુંપલ પટેલ મુખ્ય કલાકારો તરીકે વિશેષ વખાણ મેળવી રહ્યા છે. સુરતમાં ટ્રેલર લોન્ચ … Read more

શ્રી અમિત શાહ દ્વારા ‘કો-ઓપ કુંભ 2025’ નું ઉદ્દઘાટન

ગાંધીનગર (ગુજરાત) [ભારત], 15 નવેમ્બર: નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્ક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ (NAFCUB) દ્વારા આયોજિત શહેર સહકારી બેન્કસ અને ક્રેડીટ સોસાયટીઝનું ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય પરિષદ “કો-ઓપ કુંભ 2025” નો ભવ્ય ઉદ્દઘાટન 10 નવેમ્બર 2025 ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં સફળતાપૂર્વક યોજાયો. ભારત સરકારના સહકાર મંત્રાલયના સહયોગથી આયોજિત આ બે દિવસીય પરિષદમાં નીતિનિર્માતાઓ, નિયામકો, … Read more

ચૈતર વસવા ની વલસાડ જિલ્લામાં યોજાશે સભા

કોઈ એક  ધારાસભ્ય પણ આપમાં જોડાશે એવી ચર્ચા એ જોર પકડ્યું  આમ આદમી પાર્ટીમાં ડંકો વગાડ્યા બાદ આદિવાસી મસીહા ચૈતર ભાઈ વસાવા ની જનસભા ધરમપુર તાલુકાના નાની વાહિયાળ ખાતે આયોજિત થવા જઈ રહી છે ત્યારે અનેક લોકો તેમના હાથે આમ આદમી પાર્ટી નો ખેસ પેહરી ને આમ આદમી પાર્ટી માં જોડાશે એવી ચર્ચા એ જોર … Read more

કાશ્મીરમાં એક નવી સવાર: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે ૨૦૦૦૦ યુવાનોએ ડ્રગ્સ-મુક્ત ભવિષ્ય માટે પ્રતિજ્ઞા લીધી

કાશ્મીરમાં એક નવી સવાર: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે ૨૦૦૦૦ યુવાનોએ ડ્રગ્સ-મુક્ત ભવિષ્ય માટે પ્રતિજ્ઞા લીધી સાત વર્ષ પછી કાશ્મીરની મુલાકાત લેતા, ગુરુદેવે કહ્યું, “કાશ્મીરના યુવાનોના હૃદય પ્રેમથી ભરેલા છે. તેઓ કાર્યશીલ, કેન્દ્રિત અને ક્ષમતાથી ભરેલા છે.” શ્રીનગર, ૧૧ નવેમ્બર, ૨૦૨૫: સાત વર્ષ પછી, વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી શાંતિ, સાંપ્રદાયિક … Read more

ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનાના પરિણામો જાહેર કર્યા, બીજા છ મહિનામાં મજબૂત આઉટલુકની ખાતરી આપી

બીજા છ મહિનામાં મજબૂત ટર્નઅરાઉન્ડ માટે ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર EPC અને O&M કંપનીની મજબૂત સ્થિતિઅમદાવાદ (ગુજરાત) [ભારત], ૮ નવેમ્બર: ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડ (BSE: 544387) એક સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર EPC અને O&M કંપનીએ તાજેતરમાં 30 સપ્ટેમ્બર, 2025 (નાણાકીય વર્ષ 2025–26 ના પ્રથમ છ મહિના) માટે તેના અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા.જ્યારે પ્રથમ છ મહિનામાં પ્રોજેક્ટ મોબિલાઇઝેશન અને વ્યૂહાત્મક … Read more

શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ કંપનીએ Rs 85 કરોડના IPOની જાહેરાત કરી, 7 નવેમ્બર સુધી બિડ કરી શકાશે

એકત્રિત કરવામાં આવનાર ભંડોળનો ઉપયોગ પ્લાન્ટ વિસ્તરણ, મશીનરી, કોલ્ડ સ્ટોરેજની સ્થાપના, આધુનિકીકરણ, ઉર્જા અને કાર્યકારી મૂડી માટે કરવામાં આવશે નવી દિલ્હી [ભારત], ૬ નવેમ્બર: અગ્રણી એગ્રો-પ્રોસેસિંગ અને એફએમસીજી કંપની, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડએ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરવાની યોજના જાહેર કરી છે. આ જાહેર ઇશ્યૂમાં 68 લાખ ઇક્વિટી શેરનો … Read more

શું તમને પણ મોલ માંથી ચીજ વસ્તુઓ ખરીદી કરવાના અભરખા છે?જો હા, તો ચેતી જજો

વલસાડના રિલાયન્સ સ્માર્ટ બજારમાં એક્સપાયરી ડેટ વાળી ખાદ્યા ચીજોનું વેચાણ થતા ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ એક્ષપાયરી ડેટ વાળી ૯ ખાદ્ય સામગ્રીની ચીજવસ્તુ તપાસમાં મળી આવતા સ્થળ ઉપર જ નાશ કરાયો વલસાડના છીપવાડ ખાતે આવેલા રિલાયન્સ સ્માર્ટ બજારમાં હલકી ગુણવત્તા તથા એક્સપાયરી તારીખ વાળી ખાદ્ય ચીજોનું ડીસ્કાઉન્ટમાં વેચાણ કરવામાં આવતુ હોવા અંગેની ફરિયાદ એક … Read more

ડુંગરા માં જે ડી પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથાને વિરામ અપાયો

દર્પણ દેસાઈ, મિત દેસાઈ તેમજ જે ડી પરિવારના સભ્યો અને સમસ્ત ડુંગરા ગ્રામજનો દ્વારા આયોજિત શ્રીમદભાગવત કથાનું કર્યું રસપાન વાપીના ડુંગરા ગામે જે ડી પરિવાર અને ડુંગરા ના ગ્રામજનો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.ખેરગામવાળા જાણીતા કથાકાર દેવું બાપુ ની આ ૫૦૦ મી કથા હોય તેમને શુભેચ્છા આપવા માટે પણ અનેક સંતો … Read more

error: Content is protected !!