જિલ્લા વિકાસ અધિકારી એક નજર ઇધર ભી…
ધરમપુર શિંગાર માળ મૂળગામ ફળિયામાં બનેલ નાળું ઉત્તમ કામગીરી તપાસવા લાયક છે.. તાલુકા પંચાયત ના એસ .ઓ. બિલ પાસ કરવા પેહલા વિકાસ કાર્યો ની સ્થળ વિઝિટ કરે છે કે નહિ એ તો રામ જાણે પણ હાલ માં જ બની ને તૈયાર થયેલ શિંગાર માળ મુલગામ ફળિયા નું 1,49,034 ના અંદાજિત ખર્ચે બનેલ નાળું ગણતરી ના … Read more




