કપરાડા તાલુકાના કરજુન ગામનો સરપંચ 48 હજાર ની લાંચ લેતા એ.સી.બી ના હાથે ઝડપાયો
કપરાડા તાલુકાના કરજૂન ગામે બનાવવા માં આવેલ ડામર રોડ કામના નાણાં મજૂર થયેલ હોય તેના ચેક ઉપર સરપંચે સહી કરવા માટે રૂપિયા 48 હજાર ની લાંચ માંગી હતી કોન્ટ્રકટર તે આપવા ન માંગતા હોય તેમણે એ સી બી નો સંપર્ક કરતા આજે કપરાડા ખાતે આવેલ કપરાડા- નાસીક રોડ, રેન બસેરા હોટલની સામે, ખુ્લ્લી જાહેર જગ્યા ઉપર, … Read more




