પાશ્વગાયક મહમ્મદ રફી ની આજે ૪૧મી પૂણ્યતિથિ
વાપી નાં રફી પ્રેમીઓ એ આજે ગાયક મહમ્મદ રફી ની ૪૧ મી પૂણ્યતિથિ નિમિત્તે વાપી રેલ્વે સ્ટેશન રોડ પર બોમ્બે હૈર કટિંગ સલૂન ની સામે ગાયક મહમ્મદ રફી નાં વિશાળ ફોટા પર હાર ચડાવીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. અહિયાં ઉદય સિંહ, ઇલ્યાજ શેખ વગેરે હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે રાજુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે હાલ … Read more




