Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. બીએસઈ લિસ્ટિંગના દિવસે અપર સર્કિટ 200 પર ખુલ્યો, 210 પર બંધ થયો

ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલીને એઇડ્સ પ્રદર્શન સાથે કેપી ગ્રીન એન્જિનિયરિંગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા સુરતઃ સુરતમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીનો BSE લિસ્ટિંગ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં યોજાયો હતો. આ પહેલીવાર છે કે સુરતની કોઈ કંપની હોમ ટાઉનમાં લિસ્ટ થઈ છે. IPO લિસ્ટિંગના દિવસે એટલે કે શુક્રવારે … Read more

સુરતની નેનોટેક કન્સલ્ટન્સી એ સેમિકન્ડક્ટર ના ઉત્પાદન માટે ઇન્ટેલ સાથે સહયોગ કર્યો

આ કરાર/સહયોગ “મેક ઇન ઇન્ડિયા” અભિયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેકનોલોજી ક્રાંતિના વિઝનને અનુરૂપ છે — વાઈબ્રન્ટ ગુજરાત પહેલ પછી આ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે વરેલી-કામરેજ ફેસીલીટી પર ટૂંક સમયમાં જ સિવિલ વર્ક શરૂ કરવામાં આવશે સુરત: સુરતમાં ઇન્ફોટેક સેક્ટરમાં અગ્રણી, નેનોટેક કન્સલ્ટન્સીએ વિશ્વમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ્સ અને સેમિકન્ડક્ટર્સની સૌથી મોટી ઉત્પાદક ઇન્ટેલ … Read more

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ના હસ્તે શિક્ષા રિફોર્મ નું લોન્ચિંગ

સુરત. આધુનિક શિક્ષા તરફ દુનિયા આગળ વધી રહી છે. ત્યારે સુરત ખાતે આજરોજ ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા  રિફોર્મનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું.  હોટેલ એમોર ખાતે લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ  તરીકે શિક્ષણવિદ્દ  દિપક રાજગુરુ તથા શહેરની સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. … Read more

અબ કી બાર નયા ઉમેદવાર કૈસે હોગી નૈયા પાર

વલસાડ ડાંગ બેઠક ઉપર કરેલો અખતરો પડી શકે છે ભારી,મતદારો સહિત ખુદ કાર્યકર્તા ઓ પણ ઉમેદવાર ને ઓળખતા નથી વલસાડ ડાંગ બેઠક ઉપર હાલ માં જ ભાજપે જાહેર કરેલ નવા ઉમેદવાર ની યાદીમાં ધવલ પટેલ નું નામ જાહેર કર્યું છે જે જોતા અનેક કાર્યકર્તા ઓ એક સમયે તેમને શોધતાં હતા કારણ કે ધવલ પટેલ ક્યારે વલસાડ … Read more

ધરમપુરના  તીસ્કરી તલાટ ગામે 26 વર્ષીય યુવકે બેટરીની અંદર નું પાણી પી લેતા સારવાર દરમ્યાન મોત 

આર્થિક સંકળામણને કારણે પગલું ભર્યું હોવાની આશંકા  ધરમપુરના તીસ્કરી તલાટ ગામે ડોણી ફળીયા માં રહેતા યુવકે કાર ની બેટરી માં રહેલ પાણી ગટગટાવી લઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી ગઇ છે  સ્થળ ઉપર થી મળતી વિગતો મુજબ ધરમપુરના તીસ્કરી ડોણી  ફળિયામાં રહેતા તેજસ મુકેશભાઈ પટેલ ઉ.વ27 જે છેલ્લા કેટલાક સમય થી ફોરવહીલર ગેરેજમાં મેકેનિક તરીકે … Read more

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો SME પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો IPO, પ્રથમ રોડ-શો સુરતમાં યોજાયો

KP ગ્રીન એન્જિયરીંગ લિમિટેડનો SME પ્રારંભિક જાહેર ઓફર(IPO) શુક્રવાર, 15મી માર્ચ, 2024 ના રોજ ખુલશે, પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરાય, 22 માર્ચે સુરતમાં જ બેલ સેરમેની કરી નવો ચિલો ચાતરશે કેપી ગ્રુપ સુરત: 11 માર્ચ 2024 સુરત ગુજરાત સ્થિત કેપી ગ્રુપની 25 વર્ષ પુરાણી ફ્લેગશીપ કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડનો … Read more

ભગવાન શીવ નીકળશે નગરચર્યાએ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે ભવ્ય શોભાયાત્રા 

શ્રી બજરંગ યુવક મંડળ કરાવશે ભગવાન શિવના લાઈવ દર્શન મહાશિવરાત્રીના પાવન પર્વ પર વલસાડ જિલ્લાના તમામ નાના-મોટા શિવાલયો હર હર મહાદેવ ના નાદ થી ગુંજી ઉઠશે, વહેલી સવારથી જ શિવાલય માં લાંબી લાંબી કતારો પણ જોવા મળશે ત્યારે મહાશિવરાત્રીનો પાવન પર્વ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હતું વલસાડ જિલ્લા પોલીસ પણ સતર્ક જોવા મળી રહી છે, … Read more

ધરમપુરના શીંગારમાળ ગામે નારેગા યોજનામાં કામ કરનારા 30 થી વધુ લોકો 6 માસ થવા છતાં વેતન થી વંચિત 

જોબકાર્ડ બન્યા ઓનલાઈન લિસ્ટ  બન્યું પણ પૈસા આજે 6 માસ થયા છતાં જમા નહિ થતા સ્થાનિકો ને નારેગા યોજના ઉપર થી ઉઠી રહ્યો છે વિશ્વાસ  તાલુકા પંચાયત ધરમપુર નારેગા માં રજુઆત કરતા ગ્રાન્ટ ઉપર થી (દિલ્હી) થી આવે છે હવે જે થશે એ મોદી સાહેબ કરશે જેવા શબ્દો સાંભળવા મળી રહ્યા છે  ધરમપુર તાલુકાના મહારાષ્ટ્રની … Read more

error: Content is protected !!