ધરમપુરમાં ભક્તોને મળશે દાદા શરદભાઈ અને યુવા ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસની સંયુક્ત ભાગવત કથા
ધરમપુર સાક્ષી બનશે ઐતિહાસિક ક્ષણનો, ધરમપુરના વ્યાસ તીર્થ ખાતે ભગવાન શ્રી વેદ વ્યાસજીની કૃપાથી અને પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદા ના સંકલ્પથી તા. 1 થી 7 માર્ચ 2026 દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય અને વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વ્યાસ પીઠના ઇતિહાસમાં એક અનોખો અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ રહ્યો છે. પહેલી વાર પૂજ્ય શરદભાઈ … Read more




