૫૦ હજારથી વધારે રોકડા લઈ સેલવાસ જાનરાઓ ચેતી જજો !

0
240
પ્રતીકાત્મક તસ્વીર

સેલવાસ ફરવા જતાં કે પછી કામ અર્થે જાનરાઓ હમણાં ચેતી જાઓ. જો તમે ૫૦ હજારથી વધારે રકમ લઈને સેલવાસ જતો છો તો ખબરદાર ! પોલીસ તમને પકડી પણ શકે છે. આજે એવો એક માણસને સેલવાસમાં પોલીસ ઝડપી લીધો હતો . તેમની પાસે ૫૦ હજાર રોકડ રૂપિયા મળી આવ્યા હતા .પોલિસે રકમ ક્યાં લઈ જાઓ છો? પૂછતાં તેમણે કહ્યું કે વર્કરોને પગાર વહેંચવા જાઉં છૂં. પોલિસે તેમના વાત અંગે  ખરાઈ કરી પછી તેને  છોડી દેવાયો હતો છોડતાં પહેલાં પોલિસ કબ્જે લીધેલ રકમનાં પંચનામા કર્યા પછી ભાઈને રોકડા પરત કરી જવા દીધાં. પોલિસનાં કહેવું છે કે હમણાં દાનહમાં ચુંટણી આચાર સંહિતા અમલમાં છે.અવર-જવરના બહાને શરારતીતત્વો વાહનો઼ંમાં દારૂ, પૈસા, હથિયારો લઈને જાઈ શકે છે. એવાને અટકાવવા સમગ્ર દાનહમાં ગાડિયોનાં ચેકિંગ થતું છે. એથી ૫૦ હજારથી બધારે રકમ લઈને સેલવાસ જવાનો ટાળો  પોલીસનાં કહેવાનો હિસાબે પેમેંટ અથવા રકમ લઈ જવાનાં કરતાં બીજા ઉપલબ્ધ લીગલ ઑપ્શનોનાં ઇસ્તેમાલ કરો. એટલે ડિજિટલ કરેંસી વાપરો. ડીજટલ પેમેંટ કરો. એમાં એવુ પણ નથી કે તમારા કારોબારી કામો માટે ૫૦ હજારથી વધારે રકમ લઈને સેલવાસ જવાનો મનાઇ છે. મનાઇ નથી, પણ તમે જો બહુ મોટી રકમ લઈ સેલવાસ જાઓ તો પૂર્ણ તકેદારીથી જાઓ. રકમ લઈ જવાનો અચુક કારણ બતાવતો કાગળ અથવા પ્રૂફ લઈને જાઓ. બી એલર્ટ, ગો સેફલી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here