કોસ્ટલ મેનેજમેન્ટ ઝોન માટે વાપી ખાતે કલેકટર ના અધ્યક્ષતા માં લોક સુનવણી યોજાઈ
જિલ્લાના 55 ગામોના અનેક સર્વે નંબર ડ્રાફ્ટ નોટિફિકેશનમાં સમાવેશ થયા છે,ખેડૂતો પાસે પૂરતી વિગત ન હોવાથી અનેક અફવા ઓનું બજાર ગરમ થયું છે વધુ જાણકારી માટે ખેડૂતો ગુજરાત પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડ નો સંપર્ક કરી જાણકારી મેળવી શકે છે વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલ 55 ગામોમાં સી આર ઝેડ અંતર્ગત કોસ્ટલ મેનેજમેન્ટ ઝોન અંગે એક ડ્રાફ્ટ … Read more




