100 ટકા અનાજ ફાળવવા માં આવતું હોવાની ગુલબાંગ વચ્ચે,ધરમપુર માં રાશન ની દુકાન માં ખાંડ અને દાળ નો જથ્થો ન મળતો હોવાની ફરિયાદ
તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ દ્વારા પ્રાંત અધિકારી ધરમપુર ને લેખિત ફરિયાદ આપી પૂરતો જથ્થો પૂરો પાડવામાં આવે એવી માંગ કરાઈ ધરમપુર તાલુકામાં સસ્તા અનાજની દુકાનમાં માત્ર 50% જ ખાંડ અને દાળનો જથ્થો આવતો હોવાની ધ્યાને આવતા તાલુકા પંચાયત અપક્ષ સભ્ય અને આદિવાસી સમાજના અગ્રણી કલ્પેશ પટેલ દ્વારા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે … Read more




