વાપી ખાતે આવતીકાલે ‘નમોત્સવ’માં ભવ્ય ડ્રોન શો, રંગારંગ કાર્યક્રમ અને સાંઈરામ દવેની પ્રસ્તુતિરોફેલ ટ્રસ્ટ અને વાપી શહેર ભાજપ દ્વારા જાહેર જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ
વાપી ખાતે આવતીકાલે ‘નમોત્સવ’માં ભવ્ય ડ્રોન શો, રંગારંગ કાર્યક્રમ અને સાંઈરામ દવેની પ્રસ્તુતિરોફેલ ટ્રસ્ટ અને વાપી શહેર ભાજપ દ્વારા જાહેર જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ આ ‘નમોત્સવ’નું મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન શો રહેશે, જેમાં સેંકડો ડ્રોન દ્વારા આકાશમાં ‘નમો’, ‘વિકસિત ભારત’ અને ‘વાપી’ની મનમોહક આકૃતિઓ રચાશે. આ સાથે કાર્યક્રમમાં ગુજરાતના લોકપ્રિય લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર શ્રી … Read more



