Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

અધધ ..કહી શકાય અંદાજિત 28 બોગસ તબીબો કપરાડા તાલુકામાં ?

એક જાગૃત નાગરિકે ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા આખરે સમગ્ર પ્રશ્ન ફરિયાદ નિવારણ કાર્યક્રમ માં લઇ જવાતા આરોગ્ય વિભાગે કાર્યવાહી ના નામે માત્ર નોટીશ આપી પોતાની કામગીરી પૂરી કરી !!? લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અનેક તબીબો કપરાડા તાલુકાના કેટલાક અંતરિયાળ ગામોમાં પોતાની હાટડી લઈ ને બેઠા છે.જેમાં અંદાજિત ૨૮ તબીબોના નામ … Read more

કપરાડાના એક ગામની ચકચારી ઘટના 

બીજી પત્ની તરીકે રાખવાની લાલચ આપી પરણીત યુવકે  ૧૬ વર્ષની સગીર ને સેલવાસ લઈ જઈ ને પોતાની વાસના શિકાર બનાવી  કપરાડા તાલુકાના માં આવેલા એક ગામ માં રહેતી ૧૬ વર્ષીય સગીર ને લગ્ન ની લાલચ આપી ને તેણી ને પોતાની બીજી પત્ની તરીકે રાખવા નું જણાવી પરણીત યુવક તેના મિત્ર સાથે સેલવાસ તેમજ અન્ય જગ્યા … Read more

ધરમપુર કાકડકુવા પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કરાઈ ઉજવણી

એક કરોડ આઠ લાખના ખર્ચે ૯ ઓરડા વાળા નવા મકાન નું રીબીન કાપી ધરમપુર માં ધારાસભ્ય અરવિંદ ભાઈ પટેલે કર્યું લોકાર્પણ  ધરમપુર નજીકમાં આવેલા કાકડકુવા પ્રાથમિક શાળામાં આજે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની હાજરીમાં આજે શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આજે બાલ વાટિકામાં 19,ધોરણ … Read more

ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ ત્રીજા માળે થી લગાવી મોતની છલાંગ

બ્લડ કેન્સર ની સારવાર લઈ રહેલા પાણી ખડક ના યુવાને ત્રીજા માળે બાથરૂમ માંથી પડતું મૂક્યું ,ત્રીજા માળે થી દર્દી નીચે પડતા હોસ્પીટલ માં દોડધામ મચી ગઇ વાંસદા તાલુકાના પાણી ખડક ગામે પટેલ ફળિયામાં રહેતા શાંતિલાલ બાબુ ભાઈ પટેલ  ગત તારીખ ૧૭/૬/૨૪ ના રોજ બ્લડ કેન્સર ની બીમારી હોય તેને ઝાડા ઉલટી થતા શ્રીમદ રાજચંદ્ર … Read more

વર્ષ 2015 માં 108 એમ્બ્યુલન્સ ચાલકે કરેલ અકસ્માત કેશ માં ચાલક નિર્દોષ જાહેર 

કપરાડા કોર્ટ માં તકસીરવાર ઠર્યા બાદ આરોપીએ ઉપલી કોર્ટમાં અપીલ કરતા નિર્દોષ જાહેર  સને ૨૦૧૫ માં ૧૦૮ એન્યુલન્સ ના ચાલકે અકસ્માત કરવાના કેસમાં કપરાડા કોર્ટમાં તકસીરવાર ઠરેલ આરોપીએ ઉપલી કોર્ટ માં અપીલ કરતા કોર્ટમાં મુદત દરમ્યાન સુપ્રીમ કોર્ટના કાશીરામ વી સ્ટેટ ઓફ પંજાબના ચુકાદા તથા અન્ય હાઈ કોર્ટના ચુકાદાને ધ્યાને રાખી કપરાડા કોર્ટ નો હુકમ … Read more

ટુરીઝમ ક્ષેત્રે અદ્ભુત સેવા બદલ યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને બે પ્રતિષ્ઠિત એવોર્ડ

અમદાવાદમાં યોજાયેલા ગુજરાત ટુરિઝમ એવોર્ડ 2024માં મળ્યુ બહુમાન અમદાવાદ પ્રવાસન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી તેમજ જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ ગાંધીનગર સ્થિત યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા ગુજરાત ટુરીઝમ એવોર્ડ 2024 – સીઝન-6માં બે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયા છે. રાજ્યના પૂર્વ પ્રવાસન સચિવ શ્રી વિપુલ મિત્રા અને ભારતના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ … Read more

કેટલાક કોન્ટ્રાકટર ને વરસાદ પડતાં થયું ભ્રમજ્ઞાન ભર વરસાદ માં થઈ રહ્યા છે રોડના પેચ વર્ક ના કામ

રાજકીય આગેવાનો તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ ની ભૂમિકા વલસાડ જિલ્લામાં ચૂંટણી પૂર્વે જે કામોને વહીવટી મંજુરી મળી ગઈ હતી તે કામો માં ખાત મુહૂર્ત ચૂંટણી બાદ કરી દેવાયા હતા જોકે તે બાદ પણ કેટલાક સ્થળે કામગીરી ચાલુ નહિ કરનારા કોન્ટ્રાક્ટરો ને કોઈ કામગીરી કરવા માં ઉત્સાહ જોવા મળ્યો નહિ અને પ્રજા એ … Read more

૧૦૦ રૂપિયા નું પેટ્રોલ નહિ આપતા ઉશ્કેરાઈ ગયેલા ગ્રાહકે પટ્રોલ પંપના કર્મચારીને ધિક્કા મુક્કીનો માર માર્યો 

પેટ્રોલ આપવા ની ના પડતા ગ્રાહક તાડુકી ઉઠ્યો “તુ નિયમ કયા થી લાવ્યો …તારા બાપ ને બોલાવ કહી..લાફા માર્યા  ધરમપુર પોલીસે ગ્રાહક સામે પોલીસ ફરિયાદ નોંધી ધરપકડ માં ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર ઘટના સીસીટીવી માં થઈ કેદ ધરમપુર આંબા ટલાત ગામે આવેલા કહાન પેટ્રોલ પંપ ઉપર પ્લાસ્ટિકની બોટલ માં રૂપિયા સો ની પેટ્રોલ લેવા … Read more

ડર્લેક્સ ટોપ સરફેસની પબ્લિક ઇશ્યૂથી રૂ. 40.80 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 19 જૂને ખૂલ્લો મૂકાશે

ડર્લેક્સ ટોપ સરફેસની પબ્લિક ઇશ્યૂથી રૂ. 40.80 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 19 જૂને ખૂલ્લો મૂકાશે • કંપની શેરદીઠ રૂ. 65-68ના પ્રાઇઝ બેન્ડ પર રૂ. 10ની ફેસ વેલ્યુના 60 લાખ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જે એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે • કંપનીના શેર પર ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 23 પ્રતિ શેરની આસપાસ … Read more

CEAT સ્પેશિયાલિટીએ કલ્કી 2898 એ.ડી. સાથે સહયોગ કરીને એ.આઈ. વાહનો માટે ભવિષ્યના ટાયર લોન્ચ કર્યા

બુજ્જી  મુંબઈ, 17 જૂન: CEAT  સ્પેશિયાલિટીએ બહુપ્રતિક્ષિત ફિલ્મ કલ્કી 2898 એ.ડી. સાથે રસપ્રદ ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ, પ્રભાસ સ્ટારર ફિલ્મમાં દર્શાવવામાં આવેલ રોબોટિક વાહન ‘બુજ્જી’ માટે અત્યાધુનિક ટાયર વિકસાવવામાં આવશે અને લોન્ચ કરવામાં આવશે. આ ભાગીદારી ફરી એકવાર CEAT  અદ્યતન તકનીકને પ્રકાશિત કરે છે અને ગતિશીલતાના ભાવિને આકાર આપવા માટે કંપનીની પ્રતિબદ્ધતાને વધુ … Read more

error: Content is protected !!