Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કંપનીએ મીડિયા તથા સોશિયલ મીડિયામાં કરાયેલા રૂ. 100 કરોડના બેંક ફ્રોડના આરોપોને નકાર્યા

સુરતઃ હાઇ-ટેક સ્વીટ વોટર ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ તેની સામે કરવામાં આવેલ બેંક છેતરપિંડી અને લોન ડિફોલ્ટના પાયાવિહોણા અને બદનક્ષીભર્યા આરોપોને સખત રીતે નકારી કાઢે છે. આ આરોપો સૂચવે છે કે કંપનીના ડિરેક્ટરો બેંક ઓફ બરોડા પાસેથી રૂ. 100 કરોડની લોનમાં કથિત રીતે ડિફોલ્ટ થઈને દેશની બહાર ભાગી ગયા હતા.   આ અંગે માહિતી આપતા હાઇ-ટેક સ્વીટ … Read more

“નિમાયા” વિમેન્સ સેન્ટર ફોર હેલ્થ હવે મેટ્રોપોલિટન સિટી અમદાવાદમાં

 મહિલાઓને લગતી બીમારીઓ અને પ્રસુતિ સાથે જ IVF ની સારવાર માટે શ્રેષ્ઠ અને અનુભવી ટીમ અમદાવાદ. દક્ષિણ ગુજરાતમાં ત્રણ દાયકાથી પણ વધુ સમયથી તબીબી સેવા માટે નામના ધરાવતા 21st સેંચ્યુરી ગ્રુપ ઓફ હોસ્પિટલનું વેંચર એટલે “નિમાયા” વિમેન્સ સેન્ટર ફોર હેલ્થનો આજથી ગુજરાતની મેટ્રોપોલિટન સિટી અમદાવાદ ખાતે પ્રારંભ થયો છે.  ડૉ.પૂજા નાડકર્ણી સિંઘ, ડૉ.પ્રભાકર સિંઘ, ડૉ.યુવરાજ … Read more

કલામંદિર જ્વેલર્સે અમદાવાદમાં ભવ્ય શોરૂમનો શુભારંભ કર્યો

અમદાવાદઃ ગુજરાતના સૌથી મોટા જ્વેલરી સ્ટોર કલામંદિર જ્વેલર્સે 18 ઓક્ટોબર, 2023ના રોજ અમદાવાદમાં તેમના સ્ટોરનું ભવ્ય ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ કારીગરી, ભવ્યતા અને જ્વેલરીના જબરદસ્ત આકર્ષણની ઉજવણીનો પુરાવો હતો. અમદાવાદમાં કલામંદિર જ્વેલર્સનું ભવ્ય ઉદઘાટન 18 ઓક્ટોબર, 2023ના રોજ સવારે 11 વાગે થયું હતું. આ માત્ર એક કાર્યક્રમ જ નહીં, પરંતુ એક ભવ્ય ઉત્સવ હતો, … Read more

તાળીઓની રમજટ સાથે માતાજીના ગરબા રમતા અમારા આર.કે.દેસાઈ પરિવારના ખેલૈયાઓની એક ટુંકી ઝલક…..

આર.કે.દેસાઈ  ગૃપ ઓફ કોલેજીસ માં નવરાત્રીનો પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ માતાજીની આરતી દ્વારા સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી માં અંબેમાતા ને આરાધ્યા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે આદરણીય શ્રી કલ્યાણ બેનરજી (ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ઓફ રોટરી ઇન્ટરનેશનલ) સાહેબને સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈએ સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી આવકાર્યા હતા તથા અન્ય મહેમાન શ્રીઓ … Read more

ધરમપુરના જામલિયા ગામે ચકલી પોપલી નો જુગાર રમતા 6 ઝડપાયા 

રાત્રી દરમ્યાન ચકલી પોપલીનો જુગાર રમતા હતા ત્યારે જ પોલીસે બાતમીને આધારે રેડ કરતા નાસભાગ મચી ગઇ 6 ઈસમો પકડાયા કુલ રૂપિયા 21,710 નો મુદ્દમાલ કબ્જે  ધરમપુર માં નવરાત્રી દરમ્યાન પોલીસ હનુમંત માળ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે જામલિયા વિસ્તારમાં જુગાર રમાડવામાં આવતો હોય પોલીસે બાતમી વાળી જગ્યા મંદિર ફળીયા … Read more

ધરમપુર નાની કોરવડના કેન્દ્ર શિક્ષકનું નિધન થતા શિક્ષણ જગતમાં શોકની લાગણી

ધરમપુરના નાની કોરવડના કેન્દ્ર શિક્ષક તથા વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના જિલ્લા કારોબારી સભ્ય જીતેન્દ્રભાઈ સી.પટેલ નુ આજ રોજ દુઃખદ અવસાન થયેલ છે જેમની અંતિમ યાત્રા એમના માદરે વતન વાંદરવેલા દાદરી ફળિયા નહેર ની બાજુમાં  સમય 4.00 કલાકે નીકળશે..  શિક્ષકના અચાનક થયેલા અવસાનને શિક્ષણ જગતમાં ગમગીની ફેલાય છે ખાસ કરીને ધરમપુરમાં તેમની સાથે કામ કરનારા અનેક … Read more

છેલ્લા 10 વર્ષ થી ચાણોદ અંબે માતા મંદિરે નવરાત્રીમાં નવમાં નોરતે આરતી અને 11 કુવારીકાઓને ભોજન કરાવતા ગોયેલ દંપતિ 

નવરાત્રી એ માં શક્તિની આરાધના પર્વ માં અનેક લોકો અનોખી રીતે માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક કર્યો કરે છે કોઈ ભજન કીર્તન તો કોઈ આરતી પૂજા તો કોઈ મહાપ્રસાદ તો કોઈ નવે નવ દિવસ ઉપવાસ રાખી ને ગરબા કરતા હોય છે ત્યારે વાપીના ગોયેલ દંપતિ દ્વારા નવરાત્રી ના દિવસો દરમ્યાન ચાણોદ કોલોની ખાતે આવેલા … Read more

હત્યાના ગુન્હામાં છેલ્લા ૧૪ વર્ષ થી નાસતો ફરતો ઇનામી આરોપી ને  એસ ઓ જી એ ઝડપી લીધો 

વર્ષ ૨૦૦૯ માં તારીખ ૨૪-૦૪-૨૦૦૯ના રોજ મોટી સુલપડ માનવ મંદિર પાસે પકડાયેલા આરોપી એ ગેરકાયદેસર મંડળી બનાવી ક્રિશ્ના યાદવ નામના ઈશમ ને માથાના તથા શરીર ના ભાગે લાકડાના ફટકા મારી ઈજાઓ કરી ને ભાગી જવા પામ્યો હતો જે અંગે વાપી ટાઉન પોલીસે ઇન્દ્રદેવ મહેન્દ્ર મંડળ ઉપર હત્યા સહીત ની વિવિધ કલમો સાથે ગુન્હો દાખલ કર્યો … Read more

ગુજરાત એસ ટી બસ ને મહારાષ્ટ્રના તલાસરી નજીક નડ્યો અકસ્માત,ક્રેનના ક્લીનર નું મોત એસ ટી ચાલક ને બંને પગે ગંભીર ઈજાઓ 

ચેકપોસ્ટ ની વચ્ચેની લેનમાં જવાને સ્થાને સાઈડ લેનમાં ઘુસી ગયેલ ક્રેન ચાલક ક્રેન રીવર્સ લેતો હતો ત્યારે બસ ક્રેનમાં ભટકાઈ ક્લીનર અને ક્રેન ચાલક ને ગંભીર ઈજાતો થતા સારવાર માટે તલાસરી સરકારી હોસ્પિટલ ખસેડતા ક્લીનર નું મોત જયારે એસ ટી ચાલક બસ માં દબાઈ જતા બંને પગે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયો  સુરત ડેપો ની બસ મહારાષ્ટ્રના … Read more

સેલવાસના નાયબ કલેકટરે મસાટ અને કુડાચા ગામે કુપોષણ દૂર કરવા પૌષ્ટિક લાડુ નું વિતરણ કર્યું

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના વહીવટીતંત્રે કુપોષણ સામે ઝુંબેશ શરૂ કરી છે. આ અભિયાનમાં, ચાર્મી પારેખે, નિવાસી નાયબ કલેક્ટર, સિલ્વાસાએ મસાટ અને કુડાચાને દત્તક લીધા છે જેથી આ સ્થાનોને કુપોષણ મુક્ત બનાવવામાં આવે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે આ ડ્રાઈવમાં સગર્ભા અને ધાત્રી માતાઓ માટે ખાસ પૌષ્ટિક લાડુ તૈયાર કરવામાં આવ્યા … Read more

error: Content is protected !!