Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીરના નિર્માણ અર્થે રાત્રી બેઠક નું થયું આયોજન

ધોધમાર વરસાદ વચ્ચે સાકાર વાંચન કુટીર શરૂ કરવા બાબતે મરઘમાળ મુકામે રાત્રિ મિટિંગઆજ રોજ ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે  ગામના પ્રાથમિક તથા ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે  સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય ઉપલબ્ધ કરાવવા માટે એક રાત્રિ મિટિંગનું આયોજન હાલ પડી રહેલા ભારે વરસાદની … Read more

ગેસ સિલિન્ડરના ભાવમાં નોંધાયો આજ થી ફરી વધારો ,સી એન જી માં તોળાતો ભાવ વધારો

ખાનગી કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 43.5 રૂપિયાનો વધારો કર્યો છે. તેના કારણે રેસ્ટોરંટ, ઢાબા વગેરેમાં ભોજન મોંઘુ બને એવી શક્યતા ઓ વર્તાઈ રહી છે  ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, હવે દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1736.5 રૂપિયાનો થઈ ગયો છે. પહેલા તે 1693 રૂપિયા હતો. આ સાથે જ સરકારે કુદરતી ગેસના  કિંમત માં પણ 62 ટકા … Read more

વલસાડ માં કોરોના વેકસીન મુકવા આરોગ્યની ટિમ ઘરે આવશે ?

60 વર્ષ થી વધુ વયના લોકો જેઓ કોઈપણ તકલીફ હોય , વેકસીન સેન્ટર પોહચી શકતા નથી એવા લોકોને ઘરે ઘરે જઈ ને કોરોના વેકસીન આપવાની કામગીરી વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ ની ટિમ દ્વાર એક વિશેષ અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે જે પૈકી માત્ર એક નમ્બર ઉપર કોલ કરી ને તમે ઘર માં રેહતા વયો … Read more

error: Content is protected !!