Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વાંકલ પ્રાથમિક શાળા નું ગૌરવ

ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ગાયત્રી ચેતના કેન્દ્ર વલસાડ દ્વારા દર વર્ષે વલસાડ તાલુકાની શાળાઓમાં લેવામાં આવે છે તેમાં શાળા કક્ષાથી લઈને દેશ લેવલ સુધીની પરીક્ષા હોય છે જેમાં અમારી શાળા વાકલ પ્રાથમિક શાળા માંથી વૈદેહી રોહનસિંહ સોલંકી કે જેમણે શાળા કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર વલસાડ તાલુકામાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો ભારતીય … Read more

ખેડા જિલ્લાના થેસરા તાલુકાના જેસાપુરા ગામની ઉદ્યોગ સાહસી મહિલાનો એક પ્રેરક પ્રયાસ.

બેંકિંગ સેવાઓથી વંચિત પોતાના જેસાપુરા ગામમાં નિલમબેન ચાવડા એ કુબેરજી ની મદદથી શરુ કર્યું બીસી પોઈન્ટ. કુબેરજી ટેકનોલોજી અંતર્ગત શરુ કરાયેલ આ બીસી પોઈન્ટ ના ઉદઘાટન સમારોહ માં ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર પણ રહ્યા ઉપસ્થિત જેસાપુરા ગામ માં શરુ કરાયેલું આ બીસી પોઈન્ટ બન્યું ગ્રામજનો માટે બેંકિંગ સેવાઓ મેળવવા માટેનું કેન્દ્ર TLM શ્રી દિલીપભાઈ શ્રીમાળી, … Read more

કનુંકાકા જરા આ બાજુ પણ ધ્યાન આપશો..

કોન્ટ્રાકટર ની બેદરકારીને કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોની હાલત કફોડી  વાપી તાલુકાના અંબાચ ગામે પરિયા અંબાચ રોડ ને હાલ કોન્ક્રીટ રોડ બનાવવા ની કામગીરી અધૂરી છોડી કોન્ટ્રાકટર મહાશય ગાયબ છે માત્ર 800 મીટર અંદાજિત એક તરફ નો કોન્ક્રીટ રોડ બનાવી દઈ કોન્ટ્રકટર અદ્રશ્ય થઈ જતા રોજ સવાર સાંજ ત્રાફિક જામની ગંભીર સમસ્યા ઉદભવી રહી … Read more

ધરમપુરનાં પીપરોળ ખાતે ભગત સંમેલન યોજાયું : સનાતન ધર્મનો વારસો જાળવવા આહ્વાન કરાયું.

ધર્મ જાગરણ સમન્વય વલસાડ જિલ્લા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 25 ડિસેમ્બરનાં દિવસે વલસાડમાં ધર્મ જાગરણ મંચ દ્વારા પીપરોળ ટોગા ડુંગર ઉપર આવેલ વરસાદી દેવ અભિનાથ મહાદેવનાં મંદિરે ‘ભગત સંમેલન’નું આયોજન કરાયું. આદિવાસી સમાજમાં અભિનાથ મહાદેવ એટલે કે વરસાદી દેવનું ખૂબ જ મહત્વ છે.સતત 11 વર્ષથી 25 ડિસેમ્બરનાં રોજ ભગત સંમેલનનું આયોજન કરવામાં આવે … Read more

અંબાચમાં કોન્ક્રીટ રોડની કામગીરીને કારણે વાહન ચાલકો,રાહદારી અને દુકાનદારો ત્રાહિમામ

વહાન ચાલકો ત્રાફિક જામ થી પરેશાન  ચોમાસાના ચાર માસ માર્ગમાં પડેલા ખાડામાં લોકોની કમરના રોગો થયા બાદ હવે જાણે પોતાની ભૂલ છુપાવવા માટે વહીવટી તંત્ર જાણે કોન્ક્રીટ રોડ બનાવવા ની કામગીરી માથે લીધી છે અને એ પણ એક તરફ 500 થી 700 મીટર નો રોડ બનાવવા માં આવ્યો જેથી વાહનો માત્ર 1 તરફ જ અવર … Read more

ટી રેક્સ દ ટોય લેન્ડ બ્રાન્ડના રમકડાંનો શોરૂમ હવે અમદાવાદમાં

અમદાવાદ: બ્રાન્ડેડ રમકડાંના શોખીનો માટે હવે અમદાવાદમાં જ ઘર આંગણે બ્રાન્ડેડ રમકડાંઓની વિશાળ શ્રેણીઓ ધરાવતો ટી રેક્સ દ ટોય લેન્ડ શોરૂમ નો આરંભ થયો છે. બોડકદેવ ખાતે જજીસ બંગલા રોડ પર કદમ કોમ્પલેક્ષ માં આજરોજ શોરૂમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટી રેક્સ નું હેડ ક્વાટર સુરત ખાતે આવેલું છે. શોરૂમની શાખાઓ વાપી અને વડોદરા … Read more

ગ્રીનમેન વિરલ દેસાઈને રાષ્ટ્રપતિના હાથે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો

વિરલ દેસાઈને ત્રીજીવાર રાષ્ટ્રપતિને હસ્તે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો છે. અત્યાર સુધીમાં તેઓ કુલ છ રાષ્ટ્રીય સન્માન જીતી ચૂક્યા છે. ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને દેશમાં ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં સર્વોચ્ચ ગણાતો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો છે. ઊર્જા મંત્રાલય દ્વારા એનાયત થતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમને દિલ્હીના વિજ્ઞાન ભવન … Read more

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના દગડપાડા ગામમાં હેમ આશ્રમ જાગીરી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

દગડપાડા ગામ માં હેમ આશ્રમ જાગીરી દ્વારા સફળ ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો. હેમ આશ્રમ ના સંશ્થાપકો બાબલ ભાઈ ગાડર  અને શીતલબેન ગાડર ઉપરાંત હેમ આશ્રમ ના કાર્યકર્તાઓ શલમુભાઇ ચૌધરી, જાગૃતિ બેન, ઉપાસના બેન, હેઝલબેન, કૃપાબેન અને ભાવિક ભાઈ હાજર રહ્યા હતા કેમ્પ માં સેવા આપનાર ડોક્ટરો માં આશીર્વાદ સેવા કેન્દ્ર ટ્રસ્ટ, ડુંગરડા તરફથી ડો. અઝરીયા … Read more

દાદરા અને નગર હવેલીના મસાટ વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના
3 દાઝ્યા સારવાર માટે મુંબઈ ખસેડાયા

સેલવાસના મસાટ વિસ્તારની એક ચાલ માં શનિવારે ગેર પાઇપ લીકેજ થતા સિલિન્ડર બ્લાસ્ટ ની ઘટના સામે આવી છે આ ઘટના માં ત્રણ લોકો દાઝી ગયા છે જેમને પ્રથમ વિનોબા ભાવે હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે મુંબઈ ખસેડાયા હતા  સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે મહત્વનું છે કે સેલવાસ અને તેની … Read more

error: Content is protected !!